Merge pull request 'jacob_j-tc-create-1' (#4) from jacob_j-tc-create-1 into master
Reviewed-on: https://git.door43.org/translationCore-Create-BCS/Gu_tQ/pulls/4
This commit is contained in:
commit
12fde4376c
|
@ -0,0 +1,69 @@
|
|||
Reference ID Tags Quote Occurrence Question Response
|
||||
1:1 z3bd પાઉલ ઈસુ ખ્રિસ્તના પ્રેરિત કેવી રીતે બન્યા હતા? પાઉલ ઈસુ ખ્રિસ્તની આજ્ઞા ધ્વારા પ્રેરિત બન્યા હતા
|
||||
1:2 sl85 પાઉલ અને તિમોથી વચ્ચે કેવો સંબંધ હતો? તિમોથી વિશ્વાસમાં પાઉલનો સાચો પુત્ર હતો.
|
||||
1:3 q1ob પાઉલે તિમોથીને ક્યાં રહેવાની વિનંતી કરી? તેણે તિમોથીને એફેસસમાં જ રહેવા વિનંતી કરી.
|
||||
1:3 slty તિમોથીએ અમુક લોકોને શું ન કરવાની આજ્ઞા આપી હતી? તેમણે તેઓને આજ્ઞા કરવાની હતી કે તેઓ અલગ રીતે ન શીખવે.
|
||||
1:5 crq2 પાઉલે કહ્યું કે તેની આજ્ઞા અને ઉપદેશનો ધ્યેય શું હતો? તેમની આજ્ઞાનું લક્ષ્ય શુદ્ધ હૃદયથી, સારા અંતરાત્માથી અને નિષ્ઠાવાન વિશ્વાસથી પ્રેમ હતો.
|
||||
1:9 tqor કાયદો કોના માટે બને છે? કાયદો અધર્મી, બળવાખોર, અધર્મી લોકો અને પાપીઓ માટે છે.
|
||||
1:13 cfvj પાઉલે અગાઉ કયા પાપ કર્યા હતા? પાઉલ એક નિંદા કરનાર, સતાવનાર અને હિંસક માણસ હતો.
|
||||
1:14 q6g0 પાઉલ પર શું છવાઈ ગયું, જેના પરિણામે પાઉલ ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત બન્યો? આપણા પ્રભુની કૃપા પાઊલ પર છવાઈ ગઈ.
|
||||
1:15 iw1l ખ્રિસ્ત ઈસુ કોને બચાવવા માટે દુનિયામાં આવ્યા હતા? ખ્રિસ્ત ઈસુ પાપીઓને બચાવવા માટે જગતમાં આવ્યા હતા.
|
||||
1:16 o828 પાઉલ શા માટે કહે છે કે ઈશ્વરે તેને દયા આપી? ઈશ્વરે પાઉલને દયા આપી જેથી ઈસુ એક ઉદાહરણ તરીકે પાઉલમાં તેમની ધીરજ દર્શાવી શકે.
|
||||
1:18 milu પાઉલે તીમોથી વિશે કરેલી ભવિષ્યવાણીઓ અનુસાર તીમોથીને શું કરવાનું કહ્યું? પાઉલ તીમોથીને સારી લડાઈ લડવા કહે છે.
|
||||
1:19 m2of અમુક લોકોનું શું થયું જેમણે તેમની શ્રદ્ધા અને તેમના સારા અંતરાત્માનો અસ્વીકાર કર્યો? આ લોકોએ તેમનો વિશ્વાસ તોડી નાખ્યો છે.
|
||||
1:20 yc47 પાઉલે એવા માણસો માટે શું કર્યું કે જેમણે વિશ્વાસ અને સારા અંતરાત્માનો અસ્વીકાર કર્યો હતો અને તેમના વિશ્વાસનું વહાણ તોડી નાખ્યું હતું? પાઉલે તેઓને શેતાનને સોંપી દીધા જેથી તેઓને નિંદા ન કરવાનું શીખવવામાં આવે.
|
||||
2:1 wr9k પાઉલ કોના માટે પ્રાર્થના કરવા વિનંતી કરે છે? પાઉલ વિનંતી કરે છે કે બધા લોકો માટે પ્રાર્થના કરવામાં આવે.
|
||||
2:2 acep પાઉલ ઇચ્છે છે કે ખ્રિસ્તીઓને કેવા પ્રકારનું જીવન જીવવા દેવામાં આવે? પાઉલ ઈચ્છે છે કે ખ્રિસ્તીઓને તમામ ઈશ્વરભક્તિ અને ગૌરવ સાથે શાંતિપૂર્ણ અને શાંત જીવન જીવવા દેવામાં આવે.
|
||||
2:4 kuft ઈશ્વર બધા લોકો માટે શું ઈચ્છે છે? ઈશ્વર ઈચ્છે છે કે બધા લોકો તારણ પામે અને સત્યના જ્ઞાનમાં આવે.
|
||||
2:5 bpzk ઈશ્વર અને માણસ વચ્ચે ખ્રિસ્ત ઈસુનું સ્થાન શું છે? ખ્રિસ્ત ઈસુ ઈશ્વર અને માણસ વચ્ચે એક મધ્યસ્થી છે.
|
||||
2:6 eq8p ખ્રિસ્ત ઈસુએ બધા માટે શું કર્યું? ખ્રિસ્ત ઈસુએ પોતાને બધા માટે ખંડણી તરીકે અપૅણ કર્યું.
|
||||
2:7 zati પ્રેરિત પાઉલ કોને શીખવે છે? પાઉલ રાષ્ટ્રોના શિક્ષક છે.
|
||||
2:8 otgq પાઉલ પુરુષોને શું કરાવા માંગે છે? પાઉલ ઇચ્છે છે કે પુરુષો પ્રાર્થના કરે અને પવિત્ર હાથ ઉંચા કરે.
|
||||
2:9 o7jf પાઉલ સ્ત્રીઓને શું કરાવા માંગે છે? પાઉલ ઇચ્છે છે કે સ્ત્રીઓ સંયમ સાથે સાદઞીથી પોશાક પહેરે.
|
||||
2:12 uv0v પાઉલ સ્ત્રીઓને શું કરવાથી રોકે છે? પાઉલ સ્ત્રીને શીખવવા અથવા પુરુષ પર અધિકાર ચલાવવાની પરવાનગી આપતા નથી.
|
||||
2:13 rygx સ્ત્રીને શીખવવા અથવા પુરુષ પર અધિકાર ચલાવવાની પરવાનગી ન આપવા માટે પાઉલે પહેલું કારણ શું આપ્યું છે? પાઉલનું પહેલું કારણ એ છે કે આદમ પ્રથમ ઉત્પન કરાયો હતો.
|
||||
2:14 v47f What is the second reason that Paul gives for not permitting a woman to teach or exercise authority over a man? પાઉલનું બીજું કારણ એ છે કે આદમ છેતરાયો ન હતો.
|
||||
2:15 wsul પાઉલ મહિલાઓને શેમાં રાખવા માંગે છે? પાઉલ ઇચ્છે છે કે સ્ત્રીઓ પ્રેમ અને પવિત્રતામાં તથા મનની શુધ્ધતા સાથે વિશ્વાસ મા રહે.
|
||||
3:1 kkd2 અધ્યક્ષનુ કામ કેવા પ્રકારનું કામ છે? અધ્યક્ષનુ કામ સારું કામ છે.
|
||||
3:2 qr30 અધ્યક્ષ શું કરવા સક્ષમ હોવા જોઈએ? અધ્યક્ષ શીખવવા સક્ષમ હોવા જોઈએ.
|
||||
3:3 b69p અધ્યક્ષે દારૂ અને પૈસા સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? અધ્યક્ષ મધ્યપાન કરનાર ન હોવો જોઈએ, અને દૃવ્યલોભી ન હોવો જોઈએ.
|
||||
3:4 eyah અધ્યક્ષના બાળકોએ તેની સાથે કેવું વર્તન કરવું જોઈએ? અધ્યક્ષના બાળકોએ તેને આધીન જોઈએ અને તેનું સન્માન કરવું જોઈએ.
|
||||
3:5 qcts શા માટે અધ્યક્ષ પોતાના ઘરનું સારી રીતે સંચાલન કરે એ મહત્ત્વનું છે? તે મહત્વનું છે કારણ કે જો તે પોતાના ઘરનું સારી રીતે સંચાલન કરી શકતો નથી, તો તે મંડળી ની પણ કાળજી લેશે નહીં.
|
||||
3:6 vh1h જો અધ્યક્ષ નવો વિશ્વાસી હોય તો શું જોખમ રહેલું છે? જોખમ એ છે કે તે ઞર્વિષ્ઠ થઇ જશે અને શિક્ષામા પડી જશે.
|
||||
3:7 fbs1 મંડળી ની બહારના લોકો સાથે અધ્યક્ષ ની શાખ કેવી હોવી જોઈએ? અધ્યક્ષ ની મંડળી ની બહારના લોકો સાથે સારી શાખ હોવી જોઈએ.
|
||||
3:10 fe41 સેવક સેવા આપે તે પહેલા તેમની સાથે શું કરવું જોઈએ? તેઓ સેવા આપે તે પહેલાં, સેવકની પરીક્ષા કરવી જોઈએ.
|
||||
3:11 tt7f વિશ્વાસી સ્ત્રીઓની કેટલીક વિશેષતાઓ શું હોવી જોઇએ? વિશ્વાસી સ્ત્રીઓ ઞંભીર, નિંદાખોર નહિ, શાંત અને દરેક બાબતમાં વિશ્વાસુ હોવી જોઇએ.
|
||||
3:15 h9jj ઈશ્વર નુ ઘર શું છે? ઈશ્વર નું ઘર એ જીવંત ઈશ્વરની મંડળી છે.
|
||||
3:16 l73n ઈસુ દેહમાં દેખાયા પછી, આત્મા દ્વારા ન્યાયી ઠર્યા, અને દૂતો દ્વારા જોવામાં આવ્યા, ત્યારે તેમણે શું કર્યું? રાષ્ટ્રોમાં ઈસુની ઘોષણા કરવામાં આવી હતી, વિશ્વમાં વિશ્વાસ કરવામાં આવ્યો હતો અને મહિમામાં ઉપર લેવામાં આવ્યો હતો.
|
||||
4:1 xv1v આત્મા અનુસાર, પછીના સમયમાં કેટલાક લોકો શું કરશે? કેટલાક લોકો વિશ્વાસ છોડી દેશે અને છેતરનાર આત્માઓ અને રાક્ષસોના ઉપદેશોમાં ભાગ લેશે.
|
||||
4:3 ovfa આ લોકો શું જૂઠ શીખવશે? તેઓ લગ્નની મનાઈ કરશે અને અમુક ખોરાક ખાવાની મનાઈ કરશે.
|
||||
4:5 lih5 આપણે જે કંઈ પણ ખાઈએ છીએ તે આપણા ઉપયોગ માટે કેવી રીતે પવિત્ર થાય છે? આપણે જે કંઈપણ ખાઈએ છીએ તે ઈશ્વરના વચન અને પ્રાર્થના દ્વારા પવિત્ર થાય છે.
|
||||
4:7 cgd8 પાઉલ તીમોથીને શામાં પોતાને તાલીમ આપવા કહે છે? પાઉલ તીમોથીને પોતાને ઈશ્વરભક્તિમાં તાલીમ આપવા કહે છે.
|
||||
4:8 pra7 શા માટે શારીરિક તાલીમ કરતાં ઈશ્વરભક્તિની તાલીમ વધુ નફાકારક છે? ઈશ્વરભક્તિની તાલીમ વધુ નફાકારક છે કારણ કે તેમાં વર્તમાન જીવન અને આવનારા જીવન માટે વચન સમાયેલું છે.
|
||||
4:11 esnx પાઉલ તીમોથીને તેના શિક્ષણ માં મળેલી બધી સારી બાબતો સાથે શું કરવાની સલાહ આપે છે? પાઉલ તીમોથીને આ બાબતોને આદેશ આપવા અને શીખવવા માટે ઉત્તેજન આપે છે.
|
||||
4:12 y0of કઈ રીતે તીમોથી બીજાઓ માટે ઉદાહરણરૂપ છે? તિમોથી શબ્દ, આચરણ, પ્રેમ, વિશ્વાસ અને શુદ્ધતામાં એક ઉદાહરણ બનવાનો છે.
|
||||
4:14 idhz તિમોથીને આધ્યાત્મિક ભેટ કેવી રીતે મળી? વડીલોના હાથ મુકવાની સાથે ભવિષ્યવાણી દ્વારા તિમોથીને ભેટ આપવામાં આવી હતી.
|
||||
4:16 xnxk જો તીમોથી તેના જીવન અને શિક્ષણમાં વિશ્વાસુપણે ચાલશે, તો કોનો ઉદ્ધાર થશે? તિમોથી પોતાને અને તેના સાંભળનારા બંનેને બચાવશે.
|
||||
5:1 d0jx પાઉલે તિમોથીને મંડળી માં વૃદ્ધ માણસ સાથે કેવી રીતે વર્તન કરવાનું કહ્યું? પાઉલે તીમોથીને કહ્યું કે તે તેને પિતાની જેમ પ્રોત્સાહિત કરે.
|
||||
5:4 mqds વિધવાના બાળકો અને પૌત્રોએ તેના માટે શું કરવું જોઈએ? બાળકો અને પૌત્રોએ તેમના માતાપિતાને સારો બદલો આપી ને તેમની સંભાળ લેવી જોઈએ.
|
||||
5:8 t8er કોઈએ શું કર્યું છે જે જેથી તે પોતાના ઘરના લોકોની સંભાળ નથી રાખતો? તેણે વિશ્વાસનો ઇનકાર કર્યો છે અને તે અવિશ્વાસી કરતાં પણ ખરાબ છે.
|
||||
5:10 uzgg વિધવા શેના માટે જાણીતી હોવી જોઈએ? સારા કાર્યો માટે વિધવા જાણીતી હોવી જોઈએ.
|
||||
5:11 qnfu મંડળી મા સંભાળ માટે યુવાન વિધવાઓને લોકોની યાદીમાં શા માટે દાખલ ન કરવી જોઈએ? આ જુવાન વિધવાઓ પછીથી લગ્ન કરવા માંગશે.
|
||||
5:14 ub6k પાઉલ યુવાન સ્ત્રીઓને શું કરાવા માંગે છે? પાઉલ ઈચ્છે છે કે યુવાન સ્ત્રીઓ લગ્ન કરે, બાળકો પેદા કરે અને ઘર સંભાળે.
|
||||
5:17 ev62 જે વડીલો સારી રીતે નેતૃત્વ કરે છે તેમના માટે શું કરવું જોઈએ? જે વડીલો સારી રીતે નેતૃત્વ કરે છે તેઓને બમણા સન્માનને પાત્ર ગણવા જોઈએ.
|
||||
5:19 umc7 કોઈ વ્યક્તિએ વડીલ પર આરોપ મૂકતા પહેલા કઈ શરતો પૂરી કરવી જોઈએ? જ્યારે કોઈ વડીલ પર આરોપ મૂકે ત્યારે બે કે ત્રણ સાક્ષીઓ હોવા જોઈએ.
|
||||
5:21 ptdz પાઉલ તીમોથીને આ નિયમોનું પાલન કરવા સાવચેત રહેવાની આજ્ઞા આપે છે તે કઈ રીતે? પાઉલ તીમોથીને આજ્ઞા કરે છે કે તેઓ પક્ષપાત વિના આ નિયમોનું પાલન કરે.
|
||||
5:24 ipho લોકોના પાપ વિશે ક્યારે ખબર પડે છે? કેટલાક લોકોના પાપો સ્પષ્ટ છે, પરંતુ અન્ય લોકોના પાપો ન્યાયકાળ સુધી જાણી શકાતા નથી.
|
||||
6:1 c373 પાઉલે કેવી રીતે કહ્યું કે ગુલામોએ તેમના માલિકોને માન આપવું જોઈએ? પાઉલે કહ્યું કે ગુલામોએ તેમના માલિકોને સર્વ રિતે માનયોગ્ય ગણવા જોઈએ.
|
||||
6:4 o81w કેવા પ્રકારની વ્યક્તિ શુદ્ધ શબ્દો અને ઈશ્વરીય શિક્ષણને નકારે છે? જે વ્યક્તિ શુદ્ધ શબ્દો અને ઈશ્વરીય ઉપદેશનો અસ્વીકાર કરે છે તે અભિમાની બની જાય છે અને કંઈપણ સમજતો નથી.
|
||||
6:6 jxrb પાઉલ કહે છે કે મોટો લાભ શું છે? પાઉલ કહે છે કે સંતોષ સાથે ઈશ્વરભક્તિ એ મોટો લાભ છે.
|
||||
6:7 hvug આ દુનિયામાં આપણે શું લાવ્યા છીએ અને જ્યારે આપણે વિદાય થઈશુ ત્યારે સાથે શું લઈ જઈ શકીશુ? આપણે દુનિયામાં કંઈ લાવ્યા નથી, અને કંઈ સાથે લઈ જઈ શકતા નથી.
|
||||
6:8 rdgo આ જગતમાં આપણે શાનાથી સંતુષ્ટ રહેવું જોઈએ? આપણી પાસે ખોરાક અને વસ્ત્રો છે એનો સંતોષ માનવો જોઈએ.
|
||||
6:9 fdi9 જેઓ ધનવાન બનવાની ઈચ્છા રાખે છે તેઓ શામાં પડે છે? જેઓ ધનવાન બનવાની ઈચ્છા રાખે છે તેઓ લાલચ અને જાળમાં ફસાઈ જાય છે.
|
||||
6:10 tce6 તમામ પ્રકારની દુષ્ટતાનું મૂળ શું છે? પૈસાનો પ્રેમ એ તમામ પ્રકારની દુષ્ટતા નું મૂળ છે.
|
||||
6:10 hb21 પૈસાને પ્રેમ કરનારા કેટલાકને શું થયું છે? પૈસાને પ્રેમ કરનારા કેટલાકને વિશ્વાસથી દૂર લઈ જવામાં આવ્યા છે.
|
||||
6:12 g2dg પાઉલ કહે છે કે તિમોથીએ કઈ લડાઈ લડવી જોઈએ? પાઉલ કહે છે કે તિમોથીએ વિશ્વાસની સારી લડાઈ લડવી જોઈએ.
|
||||
6:16 dw42 ઈશ્વર ક્યાં રહે છે? ઈશ્વર અગમ્ય પ્રકાશમાં રહે છે.
|
||||
6:17 avt4 શા માટે શ્રીમંતોએ ઈશ્વર માં આશા રાખવી જોઈએ અને અનિશ્ચિત સંપત્તિમાં કેમ નહીં? શ્રીમંતોએ ઈશ્વર માં આશા રાખવી જોઈએ કારણ કે તે આપણને આનંદ આપે તેવી બાબતો આપે છે.
|
||||
6:19 kgm1 જેઓ સત્કાર્યોમાં સમૃદ્ધ છે તેઓ પોતાના માટે શું કરે છે? જેઓ સારા કાર્યોમાં સમૃદ્ધ છે તેઓ પોતાના માટે સારો પાયો નાખે છે, અને સાચા જીવનને સમજે છે.
|
||||
6:20 jsbo છેવટે, પાઉલ તિમોથીને આપેલી વસ્તુઓને શું કરવાનું કહે છે? પાઉલ તીમોથીને કહે છે કે તેને જે સોંપવામાં આવ્યું છે તેનું રક્ષણ કરે.
|
|
|
@ -0,0 +1,12 @@
|
|||
Reference ID Tags Quote Occurrence Question Response
|
||||
1:1 lq6d આ પત્રમાં લેખક યોહાન પોતાનો પરિચય કયા શીર્ષક દ્વારા આપે છે? યોહાન પોતાનો વડીલ તરીકે પરિચય આપે છે.
|
||||
1:1 igzu આ પત્ર કોને લખવામાં આવ્યો છે? આ પત્ર પસંદ કરાયેલ બહેન અને તેના બાળકોને લખવામાં આવ્યો છે.
|
||||
1:3 lte6 કોની પાસેથી યોહાન જણાવે છે કે કૃપા, દયા તથા શાંતિ આવે છે? યોહાન જણાવે છે કે કૃપા, દયા તથા શાંતિ ઈશ્વરપિતા અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત પાસેથી આવે છે.
|
||||
1:4 o53o યોહાન શા માટે ખુશ થાય છે? યોહાન ખુશ થાય છે કારણ કે તેણે બહેનના કેટલાક બાળકોને સત્યમાં ચાલતા જોયા છે.
|
||||
1:5 dgsv કઈ આજ્ઞા યોહાન જણાવે છે કે તેઓ પાસે શરૂઆતથી જ છે? તેઓ પાસે શરૂઆતથી જ જે આજ્ઞા છે તે એ છે કે તેઓ એકબીજા પર પ્રેમ રાખે.
|
||||
1:6 ajw5 યોહાન શું જણાવે છે કે પ્રેમ છે? પ્રેમ એટલે ઈશ્વરની આજ્ઞાઓ પ્રમાણે ચાલવું.
|
||||
1:7 l075 યોહાન એવા લોકોને શું કહે છે જેઓ કબૂલ કરતાં નથી કે ઈસુ ખ્રિસ્ત દેહમાં આવ્યા? યોહાન તે લોકોને છેતરનારા અને ખ્રિસ્ત વિરોધી કહે છે.
|
||||
1:8 nwzf યોહાન વિશ્વાસીઓને શું ન કરવાથી સાવધ રહેવાનું જણાવે છે? તેઓએ જે સારું કામ કર્યું છે તે ગુમાવે નહિ એ માટે યોહાન વિશ્વાસીઓને સાવધ રહેવા જણાવે છે.
|
||||
1:10 t59t જે કોઈ ખ્રિસ્ત વિષેનું સાચું શિક્ષણ લઈને ન આવે, તો તેઓ સાથે શું કરવાનું યોહાન વિશ્વાસીઓને જણાવે છે? જે કોઈ ખ્રિસ્ત વિષેનું સાચું શિક્ષણ લઈને ન આવે, તો તેઓએ તેમનો અંગીકાર કરવો જોઈએ નહિ.
|
||||
1:11 ykw2 જે કોઈ ખ્રિસ્ત વિષેનું સત્ય શિક્ષણ લઈને આવતો નથી તેનો જો વિશ્વાસી અંગીકાર કરે, તો તે શેના માટે અપરાધી ઠરે છે? વિશ્વાસી કે જે જુઠ્ઠા શિક્ષકનો અંગીકાર કરે છે અને સલામ પાઠવે છે, તે તેના દુષ્ટકર્મોનો ભાગીદાર બને છે.
|
||||
1:12 rz4r # યોહાન ભવિષ્યમાં શું કરવાની આશા રાખે છે? યોહાન પસંદ કરાયેલ બહેનને પ્રત્યક્ષ મળવાની અને વાત કરવાની આશા રાખે છે.
|
|
|
@ -0,0 +1,56 @@
|
|||
Reference ID Tags Quote Occurrence Question Response
|
||||
1:1 juip પાઉલ કેવી રીતે પ્રેરિત બન્યા? પાઉલ ઈશ્વરની ઇચ્છા દ્વારા પ્રેરિત બન્યા.
|
||||
1:2 cu2e પાઉલતિમોથી સાથે પોતાના સંબંધો વિશે શું જણાવે છે? પાઉલતિમોથીને પોતાના દીકરા તરીકે બોલાવે છે.
|
||||
1:4 adur પાઉલ પોતાની પ્રાર્થનાઓમાં તિમોથી વિશે શું આગ્રહ રાખે છે? પાઉલતિમોથીને જોવાનો આગ્રહ રાખે છે.
|
||||
1:5 r3x0 તિમોથીના પરિવારમાં તેની જેમ બીજા કોની પાસે નિષ્કપટ વિશ્વાસ છે? તિમોથીની માતા અને તેની દાદી પાસે નિષ્કપટ વિશ્વાસ છે.
|
||||
1:7 yxac ઈશ્વર તિમોથીને કયા પ્રકારનો આત્મા આપે છે? ઈશ્વર તિમોથીને સામર્થ્ય, પ્રેમ અને સાવધબુદ્ધિનો આત્મા આપે છે.
|
||||
1:8 ck21 પાઉલ તિમોથીને શું ન કરવાનું કહે છે? પાઉલ તિમોથીને પ્રભુની સાક્ષી વિશે શરમાવાની ના પાડે છે.
|
||||
1:8 l3hp પાઉલ તિમોથીને શું કરવા માટે જણાવે છે? તીમોથીને પાઉલ સાથે મળીને સુવાર્તા માટે સહન કરવાનું કહે છે
|
||||
1:9 csqu આપણને ક્યારે ઈશ્વરની યોજના અને કૃપા આપવામાં આવ્યા? આપણને ઈશ્વરની યોજના અને કૃપા અનાદિકાળથી આપવામાં આવ્યા હતા.
|
||||
1:10 mokt ઈશ્વર તેમની તારણની યોજના આપણને કેવી રીતે પ્રગટ કરે છે? ઈશ્વર તેમની તારણની યોજના આપણને આપણા તારનાર ખ્રિસ્ત ઈસુ દ્વારા પ્રગટ કરે છે.
|
||||
1:10 yuw0 ઈસુના પ્રગટ થવા દ્વારા મરણ, જીવન અને અમરપણા વિશે શું જણાવે છે? ઈસુ મરણને નાબુદ કરે છે અને સુવાર્તા દ્વારા જીવન અને અમરપણું પ્રગટ કરે છે.
|
||||
1:12 pc5b કઇ બાબત વિશે પાઉલ જણાવે છે તથા સુવાર્તા વિશે નહિ શરમાવાનું જણાવે છે એ બાબત વિશે ઈશ્વર શક્તિમાન છે? પાઉલને ઈશ્વર પર ભરોસો છે કે ઈશ્વરને સોંપેલી તેમની અનામત, તે દહાડા સુધી સાચવી રાખવાને તે શક્તિમાન છે.
|
||||
1:14 q37c ઈશ્વરે જે સારી અનામત આપી છે તેના વિશે પાઉલ તિમોથીને શું કરવા જણાવે છે? ઈશ્વરે જે સારી અનામત તિમોથીને આપી છે તેને પવિત્ર આત્મા દ્વારા સંભાળી રાખવાનું જણાવે છે.
|
||||
1:15 ap2i આસિયામાંના સઘળાએ પાઉલ સાથે શું કર્યું હતું? આસિયામાંના સઘળાએ પાઉલનો ત્યાગ કર્યો હતો.
|
||||
1:16 pdcf શા માટે પાઉલ ઓનેસિફરસના કુટુંબ પર ઈશ્વરને દયા કરવાનું કહે છે? પાઉલ ઓનેસિફરસના કુટુંબ પર દયા કરવાનું ઈશ્વરને કહે છે, કેમ કે તે પાઉલને ઉત્તેજન આપે છે અને પાઉલના બંધનને લીધે શરમાતો નથી.
|
||||
1:17 l6ky જ્યારે પાઉલ રોમમાં હતો ત્યારે ઓનેસિફરસે પાઉલ માટે શું કર્યું હતું? જ્યારે પાઉલ રોમમાં હતો ત્યારે ઓનેસિફરસ પાઉલને ખંતથી શોધી કાઢીને તેને મળે છે.
|
||||
1:18 dvlm પાઉલ ઈશ્વરને ઓનેસિફરસ વિશે શું કરવા જણાવે છે? પાઉલ ઈશ્વરને ઓનેસિફરસ પર કૃપા કરવા જણાવે છે.
|
||||
2:1 i2hn તિમોથી કઇ બાબત દ્વારા સમર્થ થઇ શકે છે? તિમોથી ઈસુખ્રિસ્તમાં રહેલી કૃપા દ્વારા સમર્થ થઇ શકે છે.
|
||||
2:2 ngkd પાઉલ તિમોથીને શીખવેલી બાબતોને કેવી વ્યક્તિઓને સોંપી દેવાનું કહે છે? પાઉલ તિમોથીને શીખવેલી બાબતોને બીજાઓને પણ શીખવી શકે એવા વિશ્વાસુ માણસોને સોંપી દેવાનું કહે છે.
|
||||
2:4 ai13 તિમોથીને જણાવેલા ઉદાહરણમાં પાઉલ કહે છે કે, સારો સૈનિક કઇ બાબતમાં ગુંથાતો નથી? સારો સૈનિક સાંસારિક કામકાજમાં ગુંથાતો નથી.
|
||||
2:9 e6ws તિમોથીને લખતાં પાઉલ જણાવે છે કે પોતે કઇ રીતે સુવાર્તાને લીધે દુ:ખ સહન કરે છે? પાઉલ એક ગુનેગારની પેઠે બંદિખાનામાં દુ:ખ સહન કરે છે.
|
||||
2:9 mcp7 પાઉલ કઇ બાબત બંધનમાં નથી તેમ જણાવે છે? પાઉલ જણાવે છે કે પ્રભુનું વચન બંધનમાં નથી.
|
||||
2:10 muxt પાઉલ શા માટે આ બધું સહન કરે છે? પાઉલ પસંદ કરેલાઓને ઈસુખ્રિસ્તમાં રહેલું તારણ પ્રાપ્ત થાય તે માટે સઘળું સહન કરે છે.
|
||||
2:12 sof7 જેઓ સહન કરે છે તેઓને કયું વચન આપવામાં આવ્યું છે? જેઓ સહન કરે છે તેઓ ખ્રિસ્ત સાથે રાજ કરશે.
|
||||
2:12 z7x8 જેઓ ખ્રિસ્તનો નકાર કરે છે તેમના માટે કઇ ચેતવણી અપાયેલી છે? જેઓ ખ્રિસ્તનો નકાર કરશે, તેમનો ખ્રિસ્ત પણ નકાર કરશે.
|
||||
2:14 m99z તિમોથી કઇ બાબતો વિશે લોકોને ઝઘડો ન કરવાની ચેતવણી આપે છે? તિમોથી શબ્દવાદ વિશે લોકોને ચેતવણી આપે છે કે જે તેના સાંભળનારને કોઇપણ રીતે ગુણકારી નથી.
|
||||
2:18 c1xa સત્ય વિશે ભૂલ ખાઇને બે વ્યક્તિ કયા ખોટા સિદ્ધાંત વિશે જણાવે છે? તેઓ કહેતા હતા કે પુનરૂત્થાન થઇ ગયું છે.
|
||||
2:21 zgf4 વિશ્વાસીઓ એ દરેક સારા કાર્યો માટે પોતાની જાતને કઇ રીતે તૈયાર કરવા જોઇએ? વિશ્વાસીઓ એ દરેક સારા કાર્યો માટે પોતાની જાતને અયોગ્ય કાર્યોથી પોતાની જાતને શુદ્ધ કરવા જોઇએ.
|
||||
2:22 zlbj તિમોથીએ કઇ બાબતથી નાસી જવાનું હતું? તિમોથીએ જુવાનીના વિષયોથી નાસી જવાનું હતું.
|
||||
2:24 qfn0 પાઉલ પ્રભુના સેવકને શું કરવું જ જોઇએ તેવું જણાવે છે? પાઉલ પ્રભુના સેવકને માયાળુ, શીખવવામાં બાહોશ, અને સહનશીલ રહેવા વિશે જણાવે છે.
|
||||
2:25 cinr જેઓ વિરોધ કરે છે તેમની સાથે પ્રભુના સેવકે શું કરવાનું છે? પ્રભુના સેવકે વિરોધીઓને નમ્રતાથી સમજાવવા જોઇએ.
|
||||
2:26 wwj0 અવિશ્વાસીઓને શેતાને શું કર્યું છે? અવિશ્વાસીઓને શેતાને ફાંદામાં ફસાવ્યા છે.
|
||||
3:1 as3z પાઉલ છેલ્લા દિવસો વિશે શું જણાવે છે? પાઉલ જણાવે છે કે છેલ્લા દિવસોમાં સંકટનો વખત આવશે.
|
||||
3:2 acgd છેલ્લા દિવસોમાં લોકો ઈશ્વરને બદલે શાને પ્રેમ કરશે? છેલ્લા દિવસોમાં લોકો ઈશ્વરને બદલે પોતાની જાતને અને દ્રવ્યને પ્રેમ કરશે.
|
||||
3:4 enkk છેલ્લા દિવસોમાં લોકો ઈશ્વરને બદલે કઇ બાબતોને પ્રેમ કરશે? છેલ્લા દિવસોમાં લોકો ઈશ્વરને બદલે વિલાસ પર પ્રીતિ કરશે.
|
||||
3:5 ctco જેઓ ભક્તિભાવનું ડોળ દેખાડે છે એવા લોકો વિશે પાઉલ તિમોથીને શું કરવાનું જણાવે છે? પાઉલ તિમોથીને જણાવે છે કે જેઓ ભક્તિભાવનું ડોળ દેખાડે છે તેઓથી દૂર રહેવું.
|
||||
3:6 voh1 આવા અધર્મી લોકો શું કરે છે? આવા અધર્મી લોકો દુર્વાસનાઓથી, વંઠી ગયેલી મૂર્ખ સ્ત્રીઓના ઘરમાં પેસીને તેઓને પોતાને કબજે કરી લે છે.
|
||||
3:8 rc0e આવા અધર્મી લોકો જૂના કરારના યાન્નેસ તથા યામ્બ્રેસની જેમ શું કરે છે? આવા કેટલાક અધર્મી માણસો યાન્નેસ તથા યામ્બ્રેસ મૂસાની સામા થયા તેમ તેઓ પણ સત્યની સામા થાય છે.
|
||||
3:10 ognl જૂઠા શિક્ષકોને બદલે તિમોથી કોને અનુસરે છે? તિમોથી પાઉલને અનુસરે છે.
|
||||
3:11 sw9a પાઉલને પ્રભુ કઇ બાબતોમાંથી બચાવે છે? પાઉલને પ્રભુ સતાવણી અને દુ:ખોમાંથી બચાવે છે.
|
||||
3:12 ryy4 જેઓ ભક્તિભાવથી જીવવા માગે છે તેઓ વિશે પાઉલ શું કહે છે? પાઉલ કહે છે કે જેઓ ભક્તિભાવથી જીવવા માગે છે તેઓ પર સતાવણી થશે જ.
|
||||
3:13 hov5 છેલ્લા દિવસોમાં કોણ દુરાચાર કરશે? દુષ્ટ માણસ તથા ધુતારાઓ વિશેષ દુરાચાર કરશે.
|
||||
3:15 vwq3 તિમોથી પવિત્ર શાસ્ત્રની વાતો વિશે ક્યારથી જાણતો હોય છે? તિમોથી બાળપણથી પવિત્ર શાસ્ત્રની વાતો વિશે જાણતો હોય છે.
|
||||
3:16 jsbg પવિત્ર શાસ્ત્ર કેવી રીતે અસ્તિત્વમાં આવે છે? પવિત્ર શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે.
|
||||
3:16 gikd પવિત્ર શાસ્ત્ર શાના માટે ઉપયોગી છે? પવિત્ર શાસ્ત્ર બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે.
|
||||
3:17 mese શાસ્ત્રમાં વ્યક્તિને તાલીમ આપવાનો હેતુ શું છે? વ્યક્તિને શાસ્ત્રોમાં પ્રશિક્ષિત કરવામાં આવે છે જેથી તે નિપુણ હોય, દરેક સારા કામ માટે સજ્જ હોય
|
||||
4:1 dkeg પાઉલ તિમોથીને આગ્રહપૂર્વક કઇ બાબત જણાવે છે? પાઉલ તિમોથીને સુવાર્તા પ્રચાર કરવા વિશે આગ્રહપૂર્વક જણાવે છે.
|
||||
4:2 csqn પાઉલ તિમોથીને આગ્રહપૂર્વક કઇ બાબત જણાવે છે? પાઉલ તિમોથીને સુવાર્તા પ્રચાર કરવા વિશે આગ્રહપૂર્વક જણાવે છે.
|
||||
4:3 lcli પાઉલ ચેતવણી આપીને કેવા પ્રકારના ઉપદેશ વિશે લોકોને ગમશે તે વિશે પાઉલ શું જણાવે છે? લોકો શુદ્ધ ઉપદેશને સહન કરશે નહિ, પણ પોતાને મનગમતા ઉપદેશકોને તેઓ સાંભળશે.
|
||||
4:5 qnoo તિમોથીને કઇ પ્રકારની સેવા અને કાર્ય સોંપવામાં આવે છે? તિમોથીને સુવાર્તિકનુ કામ કરવાની સેવા સોંપવામાં આવે છે.
|
||||
4:6 ez3i પાઉલ પોતાના જીવનમાં કઇ પ્રકારનો સમય આવ્યો છે એવું જણાવે છે? પાઉલ જણાવે છે કે પોતાનો મૃત્યુનો સમય પાસે આવ્યો છે.
|
||||
4:8 hop1 જેઓ ખ્રિસ્તને પ્રગટ થવાનું ચાહે છે તેઓ કેવા પ્રકારનો બદલો પ્રાપ્ત કરશે? જેઓ ખ્રિસ્તના પ્રગટ થવાની ઇચ્છા રાખે છે તેઓ ન્યાયીપણાનો મુગટ પ્રાપ્ત કરશે.
|
||||
4:10 hz3r પાઉલનો સાથી દેમાસ શા માટે તેને ત્યજીને જતો રહે છે? દેમાસપાઉલને ત્યજી દે છે, કેમ કે તે હાલના જગત પર પ્રેમ રાખે છે.
|
||||
4:11 sz0v પાઉલ સાથે કયો સાથી તેની પાસે હોય છે? ફક્ત લૂક પાઉલ સાથે હોય છે.
|
||||
4:14 jznk શા માટે પાઉલ એવું કહે છે કે એલેકઝાંડરને પ્રભુ બદલો આપશે? પાઉલ કહે છે કે એલેકઝાંડરને ઈશ્વર તેના કામ પ્રમાણે બદલો આપશે.
|
||||
4:16 mw5u પાઉલના પ્રથમ બચાવના સમયે કેવા લોકો તેની સાથે રહ્યા? પાઉલના પ્રથમ બચાવના ઉત્તર આપવાના સમયે કોઇપણ તેની સાથે રહ્યું નહોતું
|
|
|
@ -0,0 +1,95 @@
|
|||
Reference ID Tags Quote Occurrence Question Response
|
||||
1:1 s9rj આ પત્રમાં પાઉલ જે લોકોને લખી રહ્યો છે તેઓનું તે કેવી રીતે વર્ણન કરે છે? પાઉલ જે લોકોને લખી રહ્યો છે તેઓનું સંત, અને ખ્રિસ્ત ઈસુમાં શુદ્ધભાવે વિશ્વાસ કરનારા તરીકે વર્ણન કરે છે.
|
||||
1:3 c6di ઈશ્વરપિતાએ વિશ્વાસીઓને શેના વડે આશીર્વાદિત કર્યા છે? ઈશ્વરપિતાએ વિશ્વાસીઓને ખ્રિસ્તમાં સ્વર્ગીય સ્થાનોમાંના દરેક આત્મિક આશીર્વાદોથી આશીર્વાદિત કર્યા છે.
|
||||
1:4 eph8 જેઓએ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો તેઓને ઈશ્વરપિતાએ ક્યારે પસંદ કર્યા? જેઓએ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો તેઓને ઈશ્વરપિતાએ સૃષ્ટિના સર્જન અગાઉ પસંદ કર્યા.
|
||||
1:4 cgvj ઈશ્વરપિતાએ કયા હેતુને માટે વિશ્વાસીઓને પસંદ કર્યા? ઈશ્વરપિતાએ વિશ્વાસીઓને પસંદ કર્યા જેથી તેઓ તેમની આગળ પવિત્ર તથા નિર્દોષ થઈ શકે.
|
||||
1:5 x0f2 ઈશ્વરે વિશ્વાસીઓને દત્તક લેવા માટે અગાઉથી શા માટે નિર્માણ કર્યા? ઈશ્વરે વિશ્વાસીઓને અગાઉથી નિર્માણ કર્યા કારણ કે તે એમ કરવા માટે પ્રસન્ન હતા.
|
||||
1:6 a777 ઈશ્વરે વિશ્વાસીઓને દત્તક લેવા માટે અગાઉથી શા માટે નિર્માણ કર્યા? ઈશ્વરે વિશ્વાસીઓને અગાઉથી નિર્માણ કર્યા કે જેથી તેમની મહિમાવંત કૃપાને માટે તેમની સ્તુતિ થાય.
|
||||
1:7 dptl ઈશ્વરના વહાલા પુત્ર ખ્રિસ્તના રક્ત દ્વારા વિશ્વાસીઓ શું પ્રાપ્ત કરે છે? ખ્રિસ્તના રક્ત દ્વારા વિશ્વાસીઓ ઉદ્ધાર, પોતાના અપરાધોની માફી પ્રાપ્ત કરે છે.
|
||||
1:10 q6gc ઈશ્વર જ્યારે તેમની યોજનાની સંપૂર્ણતાનો સમય આવશે ત્યારે શું કરશે? ઈશ્વર સ્વર્ગમાંના તથા પૃથ્વી પરના સઘળાને ખ્રિસ્ત હેઠળ સાથે લાવશે.
|
||||
1:13 m2sm વિશ્વાસીઓએ જ્યારે સત્યના વચનને સાંભળ્યા, ત્યારે તેઓએ કઈ મહોર પ્રાપ્ત કરી? વિશ્વાસીઓને આશાવચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત કરવામાં આવ્યા હતા.
|
||||
1:14 e9da આત્મા શેનું બાનું છે? આત્મા એ વિશ્વાસીઓના વારસાનું બાનું છે.
|
||||
1:18 wdw4 એફેસસના લોકો સમજવા માટે પ્રકાશિત થાય એ માટે પાઉલ શી પ્રાર્થના કરે છે? પાઉલ પ્રાર્થના કરે છે કે એફેસસના લોકો તેમના તેડાની આશા તથા સંતોમાં ખ્રિસ્તના વારસાના મહિમાની સંપત્તિ સમજવા માટે પ્રકાશિત થાય.
|
||||
1:20 u36i જે સમાન પરાક્રમ હાલ વિશ્વાસીઓમાં કાર્ય કરે છે તેણે ખ્રિસ્તમાં શું કર્યું? તે સમાન પરાક્રમે ખ્રિસ્તને મૂએલામાંથી ઉઠાડ્યા અને સ્વર્ગીય સ્થાનોમાં ઈશ્વરને જમણે હાથે બેસાડ્યા.
|
||||
1:22 nc6y ખ્રિસ્તના પગ હેઠળ ઈશ્વરે શું મૂક્યું છે? ઈશ્વરે સઘળી બાબતો ખ્રિસ્તના પગ હેઠળ મૂકી છે.
|
||||
1:22 ybk9 મંડળીમાં ખ્રિસ્તની સત્તા કે અધિકારનું પદ કયું છે? મંડળીમાં ખ્રિસ્ત સર્વ બાબતો પર શિર છે.
|
||||
1:23 zi2i મંડળી શું છે? મંડળી ખ્રિસ્તનું શરીર છે.
|
||||
2:1 rv6g સર્વ અવિશ્વાસીઓની આત્મિક સ્થિતિ કેવી છે? સર્વ અવિશ્વાસીઓ તેમના અપરાધો અને પાપોમાં મૂએલા છે.
|
||||
2:2 u66r આજ્ઞાભંગના દીકરાઓમાં કોણ કામ કરી રહ્યા છે? આજ્ઞાભંગના દીકરાઓમાં વાયુની સત્તાના અધિકારી કામ કરી રહ્યા છે.
|
||||
2:3 p8m8 સર્વ અવિશ્વાસીઓ કુદરતી રીતે શું છે? સર્વ અવિશ્વાસીઓ કુદરતી રીતે કોપના છોકરાં છે.
|
||||
2:4 cxpy ઈશ્વર શા માટે વિશ્વાસીઓ પ્રત્યે દયાથી ભરપૂર છે? ઈશ્વર તેમના અત્યંત પ્રેમને કારણે દયાથી ભરપૂર છે.
|
||||
2:5 n3sw વિશ્વાસીઓ કેવી રીતે ઉદ્ધાર પામ્યા? વિશ્વાસીઓ ઈશ્વરની કૃપા વડે ઉદ્ધાર પામ્યા.
|
||||
2:6 e4zl વિશ્વાસીઓ ક્યાં બેઠા છે? વિશ્વાસીઓ સ્વર્ગીય સ્થાનોમાં ખ્રિસ્ત ઈસુની સાથે બેઠા છે.
|
||||
2:7 i4ud ઈશ્વરે કયા હેતુને માટે વિશ્વાસીઓનો ઉદ્ધાર કર્યો અને ઉઠાડ્યા? ઈશ્વરે વિશ્વાસીઓનો ઉદ્ધાર કર્યો અને ઉઠાડ્યા કે જેથી આવનાર યુગોમાં તે તેઓને તેમની કૃપાની અતિ ઘણી સંપત દેખાડે.
|
||||
2:8 ae42 આપણે તારણ કેવી રીતે પામ્યા છીએ? આપણે ઈશ્વરના દાન તરીકે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામ્યા છીએ.
|
||||
2:9 rffw વિશ્વાસીએ શા માટે અભિમાન ન કરવું જોઈએ? કોઈપણ વિશ્વાસીએ અભિમાન ન કરવું જોઈએ કારણ કે તે તેની પોતાની કરણીઓ દ્વારા તારણ પામ્યો નથી.
|
||||
2:10 fa4e ઈશ્વરે કયા હેતુને માટે વિશ્વાસીઓને ખ્રિસ્ત ઈસુમાં સર્જ્યા છે? ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસીઓને માટે ઈશ્વરનો હેતુ એ છે કે તેઓએ સારી કરણીઓમાં ચાલવું જોઈએ.
|
||||
2:12 cvho અવિશ્વાસુ વિદેશીઓની આત્મિક સ્થિતિ કેવી છે? અવિશ્વાસુ વિદેશીઓ ખ્રિસ્તથી અલગ થયેલા, ઇઝરાયેલથી વિમુખ, કરારથી પારકા, આશા તથા ઈશ્વર વિહોણા છે.
|
||||
2:13 bqaq કેટલાક વિદેશી વિશ્વાસીઓને ઈશ્વર પાસે કોણ લઈ આવ્યું? ખ્રિસ્તના રક્ત દ્વારા કેટલાક વિદેશી વિશ્વાસીઓને ઈશ્વર પાસે લઈ આવવામાં આવ્યા.
|
||||
2:14 rg90 વિદેશીઓ અને યહૂદીઓ વચ્ચે કેવી રીતે ખ્રિસ્તે સબંધોનું પરિવર્તન કર્યું? વિશ્વાસ કરનારા વિદેશીઓ અને યહૂદીઓને વિભાજિત કરતી દુશ્મનાવટનો નાશ કરીને ખ્રિસ્ત તેઓને એક જુથમાં લાવ્યા.
|
||||
2:15 dpj6 યહૂદીઓ અને વિદેશીઓ વચ્ચે શાંતિ કરાવવા માટે ખ્રિસ્તે શું નાબૂદ કર્યું? યહૂદીઓ અને વિદેશીઓ વચ્ચે શાંતિ કરાવવા માટે ખ્રિસ્તે આજ્ઞાઓનું નિયમશાસ્ત્ર તથા કાનૂનોને નાબૂદ કર્યા.
|
||||
2:18 ep5a સર્વ વિશ્વાસીઓને શેના દ્વારા પિતા પાસે જવાનો પ્રવેશ હક્ક છે? સર્વ વિશ્વાસીઓને પવિત્ર આત્મા દ્વારા પિતા પાસે જવાનો પ્રવેશ હક્ક છે.
|
||||
2:20 lv8o ઈશ્વરનું કુટુંબ કયા પાયા ઉપર બંધાયું છે? ઈશ્વરનું કુટુંબ પ્રેરિતો તથા પ્રબોધકો, મુખ્ય પથ્થર તરીકે ખ્રિસ્ત ઈસુ ઉપર બંધાયું છે.
|
||||
2:21 u5xp વિશ્વાસીઓ કેવા પ્રકારની ઇમારત બની રહ્યા છે? તેઓ પ્રભુને માટે પવિત્ર ભક્તિસ્થાન બની રહ્યા છે.
|
||||
2:22 d49d ઈશ્વર આત્મામાં ક્યાં રહે છે? ઈશ્વર આત્મામાં વિશ્વાસીઓની અંદર રહે છે.
|
||||
3:2 vu26 ઈશ્વરે કોના હિતને માટે પાઉલને તેમનો કારભાર આપ્યો હતો? ઈશ્વરે વિદેશીઓના હિતને માટે પાઉલને તેમનો કારભાર આપ્યો હતો.
|
||||
3:3 jffu પાઉલને શું જણાવવામાં આવ્યું હતું? પાઉલને મર્મ વિષેનું પ્રકટીકરણ જણાવવામાં આવ્યું હતું.
|
||||
3:5 z1rj જે બીજી પેઢીમાંના માનવજાતને જણાવવામાં આવ્યું ન હતું તે ઈશ્વરે કોને પ્રગટ કર્યું? ઈશ્વરે ખ્રિસ્ત વિષેનું ગુપ્ત સત્ય તેમના પ્રેરિતો તથા પ્રબોધકોને પ્રગટ કર્યું.
|
||||
3:6 yqfk કયું ગુપ્ત સત્ય પ્રગટ થયું છે? પ્રગટ થયેલ ગુપ્ત સત્ય એ છે કે વિદેશીઓ એ સહવારસો તથા શરીરના સાથી અવયવો, અને ખ્રિસ્ત ઈસુમાં વચનના સહભાગીદાર છે.
|
||||
3:7 pze1 પાઉલને કયું કૃપાદાન આપવામાં આવ્યું હતું? પાઉલને ઈશ્વરની કૃપાનું કૃપાદાન આપવામાં આવ્યું હતું.
|
||||
3:9 vmv4 વિદેશીઓને શું સમજવા સહાય કરવા પાઉલને મોકલવામાં આવ્યો હતો? મર્મનો વહીવટ જે ઈશ્વરમાં આરંભથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો તે વિદેશીઓને સમજવા સહાય કરવા પાઉલને મોકલવામાં આવ્યો હતો.
|
||||
3:10 b78b ઈશ્વરનું જટિલ જ્ઞાન શેના દ્વારા જણાવવામાં આવશે? ઈશ્વરનું જટિલ જ્ઞાન મંડળી દ્વારા જણાવવામાં આવશે.
|
||||
3:12 nmv2 ખ્રિસ્ત પરના વિશ્વાસને કારણે પાઉલ શું કહે છે જે વિશ્વાસીઓ પાસે છે? પાઉલ કહે છે ખ્રિસ્ત પરના વિશ્વાસને કારણે વિશ્વાસીઓ પાસે હિંમત તથા ભરોસાસહિત પ્રવેશ હક્ક છે.
|
||||
3:15 hwo6 પિતાના નામ પરથી કોને નામ આપવામાં આવ્યું છે અને સર્જવામાં આવ્યા છે? પિતાના નામ પરથી સ્વર્ગના તથા પૃથ્વી પરના સર્વ કુટુંબને નામ આપવામાં આવ્યું છે અને સર્જવામાં આવ્યા છે.
|
||||
3:16 z07f વિશ્વાસીઓ કેવી રીતે બળવાન થાય જે માટે પાઉલ પ્રાર્થના કરે છે? વિશ્વાસીઓ ઈશ્વરના આત્મા દ્વારા પરાક્રમ વડે બળવાન થાય માટે પાઉલ પ્રાર્થના કરે છે.
|
||||
3:18 oiyq પાઉલ શી પ્રાર્થના કરે છે કે વિશ્વાસીઓ સમજવા માટે સક્ષમ બને? પાઉલ પ્રાર્થના કરે છે કે વિશ્વાસીઓ ખ્રિસ્તનાં પ્રેમની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ તથા ઊંડાઈ કેટલી છે તે સમજવા સક્ષમ બને.
|
||||
3:21 wrv8 પિતાને પેઢી દરપેઢી શું આપવામાં આવશે જે માટે પાઉલ પ્રાર્થના કરે છે? પાઉલ પ્રાર્થના કરે છે કે પિતાને પેઢી દરપેઢી ખ્રિસ્ત ઈસુમાં તથા વિશ્વાસી સમુદાયમાં મહિમા આપવામાં આવશે.
|
||||
4:1 kohd વિશ્વાસીઓને કેવી રીતે જીવવા પાઉલ અરજ કરે છે? પાઉલ વિશ્વાસીઓને એ રીતે ચાલવા અરજ કરે છે જે તેઓના તેડાને યોગ્ય હોય.
|
||||
4:7 cur4 ખ્રિસ્તે દરેક વિશ્વાસીને તેમના સ્વર્ગારોહણ પછી શું આપ્યું? ખ્રિસ્તે દરેક વિશ્વાસીને ખ્રિસ્તનાં કૃપાદાનના પરિમાણ પ્રમાણે કૃપા આપી.
|
||||
4:11 egfm કયા પાંચ પ્રકારના લોકો પાઉલ જણાવે છે કે જે ખ્રિસ્તે આપ્યા? ખ્રિસ્તે પ્રેરિતો, પ્રબોધકો, સુવાર્તિકો, પાળકો, અને શિક્ષકો આપ્યા.
|
||||
4:12 rx7d આ પાંચ પ્રકારના લોકો મંડળીને માટે શું કરવાના છે? આ પાંચ પ્રકારના લોકો સેવાના કામને સારુ વિશ્વાસીઓની સંપૂર્ણતા, શરીરની ઉન્નતિ કરવાના છે.
|
||||
4:14 jkl7 પાઉલ કેવી રીતે જણાવે છે કે વિશ્વાસીઓ બાળકો સમાન બની શકે છે? વિશ્વાસીઓ માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરાંભરેલી યુક્તિથી ડોલા ખાઈને બાળકો સમાન બની શકે છે.
|
||||
4:16 twjt વિશ્વાસીઓનું શરીર કેવી રીતે બંધાયું છે જે પાઉલ જણાવે છે? વિશ્વાસીઓનું શરીર પ્રેમમાં દરેકની ઉન્નતિ કરવા માટે એકસાથે જોડાયેલ છે, દરેક સાંધા વડે એકસાથે પકડાઈ રહ્યું છે, દરેક અંગ શરીરની વૃદ્ધિને માટે કાર્ય કરે છે.
|
||||
4:17 hbr0 વિદેશીઓ કેવી રીતે ચાલે છે જે પાઉલ જણાવે છે? વિદેશીઓ પોતાના મનની ભ્રમણામાં ચાલે છે.
|
||||
4:18 semg વિદેશીઓની સમજને શું થયું છે પાઉલ શું જણાવે છે? વિદેશીઓની સમજ અંધકારમય થઈ છે.
|
||||
4:19 idj7 વિદેશીઓએ પોતાને કોને સોંપ્યા છે? વિદેશીઓએ પોતાને સર્વ પ્રકારના દુરાચાર કરવાને લંપટપણાને સોંપ્યા છે.
|
||||
4:22 xb3h વિશ્વાસીઓએ શું દૂર કરવું જોઈએ, પાઉલ શું જણાવે છે? વિશ્વાસીઓએ જે જૂના માણસપણાને લગતું હોય તે દૂર કરવું જોઈએ.
|
||||
4:24 qxog વિશ્વાસીઓએ શું પહેરવું જોઈએ, પાઉલ શું જણાવે છે? વિશ્વાસીઓએ નવું માણસપણું પહેરવું જોઈએ.
|
||||
4:27 envj વિશ્વાસીએ કોને કદી તક ન આપવી જોઈએ? વિશ્વાસીએ કદી શેતાનને તક ન આપવી જોઈએ.
|
||||
4:28 q8cl વિશ્વાસીઓએ ચોરી કરવાને બદલે શું કરવું જોઈએ? વિશ્વાસીઓએ કામ કરવું જોઈએ કે જેથી જે વ્યક્તિને જરૂર હોય તેઓને આપવા તેઓ સક્ષમ બની શકે.
|
||||
4:29 b6bl વિશ્વાસીના મુખમાંથી કેવા પ્રકારની વાત બહાર આવવી જોઈએ, પાઉલ શું જણાવે છે? કોઈપણ મલિન વાત વિશ્વાસીના મુખમાંથી આવવી જોઈએ નહિ, પરંતુ તેને બદલે બીજાઓની ઉન્નતિ કરનાર શબ્દો બહાર આવવા જોઈએ.
|
||||
4:30 zfzo વિશ્વાસીએ કોને ખિન્ન ન કરવા જોઈએ? વિશ્વાસીએ પવિત્ર આત્માને ખિન્ન ન કરવા જોઈએ.
|
||||
4:32 lt6b વિશ્વાસી વ્યક્તિને ઈશ્વરે ખ્રિસ્તમાં માફ કરી માટે તેણે શું કરવું જોઈએ? વિશ્વાસી વ્યક્તિએ બીજાઓને માફ કરવા જોઈએ કારણ કે ઈશ્વરે ખ્રિસ્તમાં તેને માફી આપી.
|
||||
5:1 h41a વિશ્વાસીઓએ કોનું અનુકરણ કરવું જોઈએ? વિશ્વાસીઓએ ઈશ્વરપિતાનું તેમના બાળકો તરીકે અનુકરણ કરવું જોઈએ.
|
||||
5:2 phye ખ્રિસ્તે શું કર્યું જે ઈશ્વર સમક્ષ સુવાસને અર્થે હતું? ખ્રિસ્તે વિશ્વાસીઓને માટે પોતાને સ્વાર્પણ તથા બલિદાન તરીકે ઈશ્વરને આપી દીધી.
|
||||
5:3 s9zi વિશ્વાસીઓ મધ્યે શું શોભતું નથી? વિશ્વાસીઓ મધ્યે વ્યભિચાર, મલિનતા અને લોભ શોભતા નથી.
|
||||
5:4 sfg2 વિશ્વાસીઓ મધ્યે તેને બદલે કયું વલણ દેખાવું જોઈએ? વિશ્વાસીઓ પાસે તેને બદલે આભારીભાવનું વલણ હોવું જોઈએ.
|
||||
5:5 i4qh ઈશ્વર અને ખ્રિસ્તના રાજ્યમાં કોને વારસો નથી? વ્યભિચારી, દુરાચરણી અને દ્રવ્યલોભીનો ઈશ્વર અને ખ્રિસ્તના રાજ્યમાં કંઈ વારસો નથી.
|
||||
5:6 j1pu આજ્ઞાભંગના દીકરાઓ પર શું આવી રહ્યું છે? આજ્ઞાભંગના દીકરાઓ પર ઈશ્વરનો કોપ આવી રહ્યો છે.
|
||||
5:9 myke પ્રકાશનું કયું ફળ ઈશ્વરને પ્રસન્ન કરનારું છે? ભલાઈ, ન્યાયીપણા અને સત્યનું ફળ ઈશ્વરને પ્રસન્ન કરનારું છે.
|
||||
5:11 cozk અંધકારના કામો સાથે વિશ્વાસીઓએ શું કરવું જોઈએ? વિશ્વાસીઓએ અંધકારના કામોના સોબતી ન થવું જોઈએ, પણ તેને બદલે ઉઘાડા પાડવા જોઈએ.
|
||||
5:13 c140 પ્રકાશથી શું પ્રગટ થાય છે? પ્રકાશથી સઘળું પ્રગટ થાય છે.
|
||||
5:16 rsil દહાડા ભૂંડા છે માટે વિશ્વાસીઓએ શું કરવું જોઈએ? દહાડા ભૂંડા છે માટે વિશ્વાસીઓએ સમયનો સદુપયોગ કરવો જોઈએ.
|
||||
5:18 hbup બેપરવા થવા તરફ કોણ દોરી જાય છે? દ્રાક્ષારસ પીવો એ બેપરવા થવા તરફ દોરી જાય છે.
|
||||
5:19 z9n1 વિશ્વાસીઓએ શેના વડે એકબીજા સાથે વાતો કરવી જોઈએ? વિશ્વાસીઓએ એકબીજા સાથે ગીતો, સ્તોત્રો અને આત્મિક ગીતોથી વાતો કરવી જોઈએ.
|
||||
5:22 ez75 પત્નીઓએ તેમના પતિઓને કઈ રીતે આધીન રહેવું જોઈએ? પત્નીઓએ જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન રહેવું જોઈએ.
|
||||
5:23 vtsa પતિ કોનું શિર છે, અને ખ્રિસ્ત કોનું શિર છે? પતિ પત્નીનું શિર છે, અને ખ્રિસ્ત મંડળીનું શિર છે.
|
||||
5:26 fj85 ખ્રિસ્ત મંડળીને કેવી રીતે પવિત્ર કરે છે? વચન વડે જળસ્નાનથી શુદ્ધ કરીને ખ્રિસ્ત મંડળીને પવિત્ર કરે છે.
|
||||
5:28 yfre પતિઓએ પોતાની પત્નીઓ પર કેવો પ્રેમ રાખવો જોઈએ? પતિઓએ જેમ પોતાના શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ રાખવો જોઈએ.
|
||||
5:29 cbzx વ્યક્તિ પોતાના શરીર સાથે કેવો વ્યવહાર કરે છે? વ્યક્તિ પોતાના શરીરનું પાલનપોષણ અને પ્રેમ કરે છે.
|
||||
5:31 jlm2 જ્યારે પુરુષ તેની પત્ની સાથે જોડાય છે ત્યારે શું બને છે? જ્યારે પુરુષ તેની પત્ની સાથે જોડાય છે ત્યારે તેઓ એક દેહ બને છે.
|
||||
5:32 xvhc પુરુષ અને તેની પત્નીના જોડાણ દ્વારા કયું ગુપ્ત સત્ય દર્શાવવામાં આવ્યું? ખ્રિસ્ત અને તેમની મંડળી વિષેનું ગુપ્ત સત્ય પુરુષ અને તેની પત્નીના જોડાણ દ્વારા દર્શાવવામાં આવ્યું.
|
||||
6:1 y6zt ખ્રિસ્તી બાળકોએ તેમના માબાપ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? ખ્રિસ્તી બાળકોએ તેમના માબાપને આધીન રહેવું જોઈએ.
|
||||
6:4 ion7 ખ્રિસ્તી પિતાઓએ તેમના બાળકો માટે શું કરવું જોઈએ? ખ્રિસ્તી પિતાઓએ તેમના બાળકોને પ્રભુના શિક્ષણમાં અને બોધમાં ઉછેરવા જોઈએ.
|
||||
6:5 m5qy ખ્રિસ્તી દાસોએ તેમના માલિકોને કયા વલણ વડે આધીન રહેવું જોઈએ? ખ્રિસ્તી દાસોએ જેમ પ્રભુને માટે તેમ તેમના હ્રદયની પ્રમાણિક્તામાં તેમના માલિકોને આધીન રહેવું જોઈએ.
|
||||
6:8 igtl વિશ્વાસી વ્યક્તિ કંઈપણ સારા કામ કરે તો તે વિષે તેણે શું યાદ રાખવું જોઈએ? વિશ્વાસી વ્યક્તિએ યાદ રાખવું જોઈએ કે તે જે કોઈ સારા કામ કરે, તેનો બદલો પ્રભુ તરફથી તેને પ્રાપ્ત થશે.
|
||||
6:9 c98l ખ્રિસ્તી માલિકે તેના માલિક વિષે યાદ રાખવું જોઈએ? ખ્રિસ્તી માલિકે યાદ રાખવું જોઈએ કે તેનો અને તેના દાસનો માલિક સ્વર્ગમાં છે, અને તેમની પાસે કોઈ પક્ષપાત નથી.
|
||||
6:11 wg7y વિશ્વાસી વ્યક્તિએ શા માટે ઈશ્વરના સર્વ હથિયાર સજી લેવા જોઈએ? શેતાનના દુષ્ટ યોજનાઓની વિરુદ્ધ ઊભા રહેવા વિશ્વાસી વ્યક્તિએ ઈશ્વરના સર્વ હથિયાર સજી લેવા જોઈએ.
|
||||
6:12 zmqf વિશ્વાસી વ્યક્તિ કોની સામે યુદ્ધ કરે છે? અધિકારીઓ, અંધકારરૂપી જગતના સત્તાધારીઓ અને દુષ્ટતાના આત્મિક લશ્કર વિરુદ્ધ વિશ્વાસી વ્યક્તિ યુદ્ધ કરે છે.
|
||||
6:13 za87 વિશ્વાસી વ્યક્તિએ શા માટે ઈશ્વરના સર્વ હથિયાર સજી લેવા જોઈએ? શેતાનના દુષ્ટ યોજનાઓની વિરુદ્ધ ઊભા રહેવા વિશ્વાસી વ્યક્તિએ ઈશ્વરના સર્વ હથિયાર સજી લેવા જોઈએ.
|
||||
6:16 gqxm ઈશ્વરનું કયું હથિયાર દુષ્ટના બળતા ભાલાઓ હોલવે છે? વિશ્વાસની ઢાલ દુષ્ટના બળતા ભાલાઓ હોલવે છે.
|
||||
6:17 bpie આત્માની તલવાર શું છે? ઈશ્વરનું વચન એ આત્માની તલવાર છે.
|
||||
6:18 dq4h વિશ્વાસીઓએ પોતાને પ્રાર્થનામાં કેવી રીતે રાખવા જોઈએ? વિશ્વાસીઓએ સર્વ સમયે, આગ્રહથી પ્રાર્થના કરવી જોઈએ અને ઈશ્વરના જવાબ માટે જાગૃત રહેવું જોઈએ.
|
||||
6:19 arf6 એફેસસના લોકોની પ્રાર્થના દ્વારા પાઉલ શું ઈચ્છે છે કે તેની પાસે હોય? પાઉલ ઈચ્છે છે કે જ્યારે તે સુવાર્તા પ્રગટ કરે ત્યારે તેને આપવામાં આવેલ વચન તે હિંમતથી બોલી શકે.
|
||||
6:20 y4yi જ્યારે પાઉલ આ પત્ર લખે છે ત્યારે તે ક્યાં છે? જ્યારે પાઉલ આ પત્ર લખે છે ત્યારે તે જેલમાં સાંકડોમાં છે.
|
||||
6:23 zo18 પાઉલ શું માગે છે કે ઈશ્વરપિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશ્વાસીઓને આપે? પાઉલ માગે છે કે ઈશ્વર તેઓને શાંતિ અને વિશ્વાસસહિત પ્રીતિ આપે.
|
|
Loading…
Reference in New Issue