3jn and tit added

This commit is contained in:
Vipin Bhadran 2021-11-05 13:11:09 +05:30
commit 335b2db80b
43 changed files with 204 additions and 0 deletions

8
3Jn/01/01.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# આ પત્રમાં લેખક યોહાન સ્વયંને કયા શીર્ષકથી પ્રસ્તુત કરે છે?
યોહાન સ્વયંને વડીલ તરીકે પ્રસ્તુત કરે છે.
# ગાયસ કે જે આ પત્ર પામનાર છે, તેની સાથે યોહાનનો સંબંધ શું હતો?
યોહાન ગાયસને સત્યમાં પ્રેમ કરે છે.

4
3Jn/01/02.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# ગાયસ સંબંધી યોહાન શું પ્રાર્થના કરે છે?
યોહાન પ્રાર્થના કરે છે કે જેમ ગાયસનો આત્મા સમૃદ્ધ છે તેમ સર્વ બાબતોમાં અને સ્વાસ્થ્યમાં તે સમુદ્ધ થાય,

4
3Jn/01/04.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# યોહાનનો સૌથી મોટો આનંદ શું છે?
તેના બાળકો સત્યમાં ચાલે છે તે સાંભળવું, યોહાનનો સૌથી મોટો આનંદ છે.

4
3Jn/01/05.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# ગાયસ કોના માટે કાર્ય કરતો હતો?
જે ભાઈઓ અજાણ્યા હતા તેઓના માટે પણ ગાયસ કાર્ય કરતો હતો.

4
3Jn/01/06.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# ભાઈઓને તેમની મુસાફરીમાં ગાયસે કેવી રીતે મોકલ્યા?
તેણે તેમને ઈશ્વરને સન્માનયોગ્ય રીતે મોકલ્યા.

4
3Jn/01/07.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# ભાઈઓને તેમની સેવાકીય મુસાફરી માટે વિશ્વાસીઓ તરફથી મદદની જરરુ કેમ હતી?
તેઓને મદદની જરૂર હતી કેમ કે તેઓ વિદેશીઓ પાસેથી કોઈ મદદ પ્રાપ્ત કરતા હતા નહીં.

4
3Jn/01/08.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# આવા ભાઈઓને વિશ્વાસીઓએ આવકાર આપવો જોઈએ તેવું યોહાન કેમ કહે છે?
યોહાન કહે છે કે વિશ્વાસીઓએ તેમનો આવકાર કરવો જોઈએ જેથી તેઓ સત્યમાં તેમના સાથી-કાર્યકરો બને.

8
3Jn/01/09.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# દિયોત્રેફસ શાને પ્રેમ કરતો હતો?
સમુદાયમાં પ્રથમ સ્થાનને દિયોત્રેફસ પ્રેમ કરતો હતો.
# યોહાન પ્રત્યે દિયોત્રેફસનું વલણ કેવું હતું?
દિયોત્રેફસ યોહાનનો સ્વીકાર કરતો નથી.

12
3Jn/01/10.md Normal file
View File

@ -0,0 +1,12 @@
# જયારે યોહાન ગાયસ અને સમુદાય પાસે આવશે ત્યારે તે શું કરશે?
જયારે યોહાન આવશે, ત્યારે તે દિયોત્રેફસના દુષ્કૃત્યોને યાદ કરાવશે.
# જે ભાઈઓ સેવા અર્થે બહાર નીકળ્યા હતા તેઓ સાથે દિયોત્રેફસ કેવી રીતે વર્તતો હતો?
દિયોત્રેફસ ભાઈઓનો સ્વીકાર કરતો નથી.
# જેઓ આવા ભાઈઓનો સ્વીકાર કરે તેઓ સાથે દિયોત્રેફસ કેવી રીતે વર્તતો હતો?
આવા ભાઈઓનો સ્વીકાર કરવાથી દિયોત્રેફસ તેમને અટકાવતો હતો અને તેઓને મંડળી/વિશ્વાસી સમુદાયની બહાર મૂકતો હતો.

4
3Jn/01/11.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# યોહાન ગાયસને શાનું અનુકરણ કરવાનું કહે છે?
જે સારું છે તેનું અનુકરણ કરવાનું યોહાન ગાયસને કહે છે.

4
3Jn/01/14.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# યોહાન ભવિષ્યમાં શું કરવાની અપેક્ષા રાખે છે?
યોહાન અપેક્ષા રાખે છે કે તે ગાયસને વ્યક્તિગત મળીને તેની સાથે વાત કરે.

4
tit/01/01.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# ઈશ્વરમાં તેની સેવા વિષે પાઉલનો હેતુ શું હતો?
પાઉલનો હેતુ, ઈશ્વરના પસંદ કરાયેલા લોકોને વિશ્વાસમાં સ્થાપિત કરવા અને સત્યના જ્ઞાનમાં સ્થાપિત કરવાનો હતો.

8
tit/01/02.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# તેમના પસંદ કરેલ લોકોને અનંતજીવનનું ખાતરીદાયક વચન ઈશ્વરે ક્યારે આપ્યું?
સમયના સર્વ યુગો પૂર્વે ઈશ્વરે તેઓને વચન આપ્યું હતું.
# શું ઈશ્વર જુઠ્ઠું બોલે છે?
ના.

4
tit/01/03.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# યોગ્ય સમયે ઈશ્વરે તેમની ઘોષણાનું કાર્ય કોને સુપ્રત કર્યું?
પ્રેરિત પાઉલને સુપ્રત કર્યું.

4
tit/01/04.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# તિતસ અને પાઉલ વચ્ચે શું સંબંધ હતો?
તેઓના સમાન વિશ્વાસને કારણે તિતસ પાઉલના ખરા દીકરા જેવો હતો.

4
tit/01/06.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# વડીલના/અધ્યક્ષના પત્ની અને બાળકો કેવા હોવા જોઈએ?
તે એક જ પત્નીના પતિ હોવો જોઈએ અને તેના બાળકો વિશ્વાસી હોવા જોઈએ, જેઓ પર અવિચારી/બેદરકાર વર્તન અને બળવાખોરીનો આરોપ હોવો જોઈએ નહીં.

8
tit/01/07.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# ડાઘરહિત/દોષરહિત હોવા માટે કઈ લાક્ષણિકતાઓનો નકાર વડીલે/અધ્યક્ષે કરવો જોઈએ?
તે ઘમંડી હોવો જોઈએ નહિ અથવા જલ્દીથી ગુસ્સે થઇ જાય તેવો નહિ અથવા દારુનો વ્યસની નહિ અથવા ઝગડાળું અથવા લોભી હોવો જોઈએ નહિ.
# ઈશ્વરના પરિવારમાં અધ્યક્ષ/દેખરેખ રાખનારની, જવાબદારી અને સ્થાન શું છે?
તે ઈશ્વરના પરિવારના સંચાલક/વહીવટ કરનાર, જેવો છે.

4
tit/01/08.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# કઈ સારી લાક્ષણિકતાઓ વડીલમાં/અધ્યક્ષમાં હોવી જોઈએ?
વડીલ પરોણાગત કરનાર, જે સારું છે તેનો મિત્ર, સમજદાર, ન્યાયી, પવિત્ર અને આત્મ-સંયમી હોવો જોઈએ.

4
tit/01/09.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# તેને જે સંદેશ શીખવવામાં આવ્યો છે તે પ્રત્યે વડીલનું વલણ કેવું હોવું જોઈએ?
તેણે તે સંદેશને દ્રઢતાથી વળગી રહેવું અને તેમ, બીજાઓને પ્રોત્સાહિત કરવા તથા ધમકાવવા/સુધારવા.

8
tit/01/11.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# જૂઠા શિક્ષકો તેમના શિક્ષણ દ્વારા શું કરી રહ્યા હતા?
તેઓ સમગ્ર પરિવારોને અસ્વસ્થ કરી દેતા હતા.
# જૂઠા શિક્ષકો શું ઈચ્છતા હતા?
તેઓ શરમજનક લાભની અપેક્ષા રાખતા હતા.

4
tit/01/13.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# મંડળી (વિશ્વાસી સમુદાય)ને નુકસાન પહોંચાડનાર, આ જૂઠા શિક્ષકો પ્રત્યે વડીલ/અધ્યક્ષનો વ્યવહાર કેવો હોવો જોઈએ?
તેઓ વિશ્વાસમાં સાચા રહે તે સારું તેણે તેઓને સખ્ત રીતે ધમકાવવા જોઈએ.

4
tit/01/14.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# તેઓએ કઈ બાબતો પ્રત્યે ધ્યાન આપવું નહિ, તેમ પાઉલ જણાવે છે?
યહૂદી દંતકથાઓ અને માણસોની આજ્ઞાઓ પ્રત્યે તેઓએ ધ્યાન આપવું જોઈએ નહિ.

4
tit/01/15.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# અવિશ્વાસી માણસમાં, શું ભ્રષ્ટ થયેલું છે?
તેનું મન તથા તેનું અંત:કરણ/વિવેકબુદ્ધિ બંને ભ્રષ્ટ થયેલા હોય છે.

4
tit/01/16.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# જો કે ભ્રષ્ટ થયેલ માણસ ઈશ્વરને ઓળખવાનો દાવો કરે છે, પણ કેવી રીતે તે ઈશ્વરનો નકાર કરે છે?
તે તેના કૃત્યો દ્વારા ઈશ્વરનો નકાર કરે છે.

4
tit/02/02.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# મંડળીમાં વૃદ્ધ પુરુષોની અમુક લાક્ષણિકતાઓ શું હોવી જોઈએ?
તેઓ સંયમી, પ્રતિષ્ઠિત, સમજદાર અને વિશ્વાસમાં, પ્રેમમાં તથા સહનશીલતામાં મજબૂત હોવા જોઈએ.

4
tit/02/03.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# મંડળીમાં વૃદ્ધ સ્ત્રીઓની અમુક લાક્ષણિકતાઓ શું હોવી જોઈએ?
તેઓ સન્માનયોગ્ય, શાંત સંયમી, નિંદાઓ કરનાર નહિ અને જે સાચું જે તેના શિક્ષક હોવા જોઈએ.

4
tit/02/04.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# યુવાન સ્ત્રીઓને શું કરવા વિષે વૃદ્ધ સ્ત્રીઓએ શીખવવું જોઈએ?
તેઓએ તેમને શીખવવું જોઈએ કે તેઓ તેમના પતિઓને આધીન થાય અને તેઓના બાળકોને પ્રેમ કરે.

4
tit/02/07.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# તીતસે સ્વયંને સારા કાર્ય કરનારના એક ઉદાહરણ તરીકે કેવી રીતે પ્રસ્તુત કરવો જોઈએ?
તેના શિક્ષણમાં તે ભ્રષ્ટ હોવો જોઈએ નહિ, સન્માનજનક વ્યવહાર કરનાર અને ટીકાઓથી પર સાચા સંદેશ પ્રગટ કરનાર હોવો જોઈએ.

4
tit/02/08.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# તિતસ જો સારું ઉદાહરણ છે તો જેઓ તેનો વિરોધ કરશે તેઓનું શું થશે?
જેઓ તેનો વિરોધ કરશે તેઓ શરમીંદગી અનુભવશે કારણ કે તેના વિષે ખરાબ કહેવા માટે તેઓ પાસે કશું હશે નહિ.

4
tit/02/09.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# દાસો/ગુલામો જેઓ વિશ્વાસીઓ છે તેઓએ કેવી રીતે વર્તવું જોઈએ?
તેઓએ તેમના માલિકોને આધીન રહેવું, માલિકોને પસંદ પડે તે રીતે અને માલિકોની સાથે વાદવિવાદ વિના રહેવું.

4
tit/02/10.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# જેમ પાઉલે સૂચના આપી છે તેમ ખ્રિસ્તી દાસો/ગુલામો વર્તન કરશે ત્યારે બીજાઓ પર તેની શી અસર થશે?
તે ઈશ્વર આપણા ઉદ્ધારક પ્રત્યે સન્માન ઉપજાવશે.

4
tit/02/11.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# ઈશ્વરની કૃપા કોનો બચાવ કરે છે?
ઈશ્વરની કૃપા દરેકનો બચાવ કરે છે.

4
tit/02/12.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# શાનો ઇનકાર કરવાને ઈશ્વરની કૃપા આપણને તૈયાર કરે છે?
અધર્મીપણાં અને દુન્યવી ભોગવિલાસનો નકાર કરવાને, ઈશ્વરની કૃપા આપણને તાલીમ આપે છે.

4
tit/02/13.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# ભવિષ્યની કઈ ઘટનાનો સ્વીકાર કરવાને વિશ્વાસીઓ ભવિષ્ય તરફ મીટ માંડી શકે છે?
ધન્ય આશા પ્રાપ્ત કરવા માટે વિશ્વાસીઓ ભવિષ્ય તરફ મીટ માંડી શકે છે: આપણા મહાન પ્રભુ અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તના મહિમાવંત રીતે પ્રગટ થવા વિષે.

4
tit/02/14.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# આપણા માટે ઈસુએ પોતાને કેમ સમર્પિત કર્યા?
ઈસુએ પોતાને સમર્પિત કર્યા કે જેથી તેઓ આપણને અધર્મીપણાંથી મુક્ત કરી શકે અને પોતાને સારું એવા લોકોને શુદ્ધ કરવા કે જેઓ સારા કૃત્યો કરવાને ઉત્સાહી હોય.

4
tit/03/01.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# શાસકો અને સત્તાધીશો પ્રત્યે વિશ્વાસીનું વલણ કેવું હોવું જોઈએ?
વિશ્વાસીઓએ તેમને સમર્પિત થવું જોઈએ અને દરેક સારું કાર્ય કરવા તૈયાર રહેવું જોઈએ.

4
tit/03/03.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# વિશ્વાસીઓને અવળે માર્ગે દોરી જઈ, તેમને ગુલામ, શું બનાવે છે?
તેઓના વિવિધ આવેગો તેમને અવળે માર્ગે દોરી જઈ, તેમને ગુલામ બનાવે છે.

8
tit/03/05.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# ઈશ્વરે આપણને કયા માધ્યમથી બચાવ્યા?
ઈશ્વરે આપણને નવા જન્મના શુદ્ધિકરણથી તથા પવિત્ર આત્માના નવીનીકરણ દ્વારા બચાવ્યા.
# આપણે જે સારા કૃત્યો કર્યા છે તેના દ્વારા આપણો બચાવ થયો છે કે ઈશ્વરની દયા દ્વારા આપણો બચાવ થયો છે?
ઈશ્વરની દયા માત્રથી જ આપણો ઉદ્ધાર થયો છે.

4
tit/03/07.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# આપણને ન્યાયી ઠેરવ્યા પછી, ઈશ્વર આપણને શું બનાવે છે?
ઈશ્વર આપણને તેમના વારસદાર બનાવે છે.

4
tit/03/08.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# વિશ્વાસીઓએ શું કરવાની ઉત્સુકતા દાખવવી જોઈએ?
વિશ્વાસીઓએ સારા કૃત્યો કરવાની ઉત્સુકતા દાખવવી જોઈએ.

4
tit/03/09.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# વિશ્વાસીઓએ શું ટાળવું જોઈએ?
વિશ્વાસીઓએ મૂર્ખ વાદવિવાદ, વંશાવળીઓ, તકરાર અને ધાર્મિક નિયમ વિષેના ઝગડા ટાળવા જોઈએ.

4
tit/03/10.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# એક કે બે ચેતવણી પછી આપણે કોનો નકાર કરવો જોઈએ?
આપણે વિભાજન કરાવનાર વ્યક્તિનો નકાર કરવો જોઈએ.

4
tit/03/14.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# તેઓ ફળદાયી બને તે માટે વિશ્વાસીઓએ પોતાને શી બાબતમાં વ્યસ્ત કરવા જોઈએ?
વિશ્વાસીઓએ પોતાને સારા કાર્યોમાં સામેલ કરવા તથા જરૂરી જરૂરીયાતો પૂરી પાડવામાં વ્યસ્ત કરવા જોઈએ.