translationCore-Create-BCS_.../3Jn/01/09.md

451 B

દિયોત્રેફસ શાને પ્રેમ કરતો હતો?

સમુદાયમાં પ્રથમ સ્થાનને દિયોત્રેફસ પ્રેમ કરતો હતો.

યોહાન પ્રત્યે દિયોત્રેફસનું વલણ કેવું હતું?

દિયોત્રેફસ યોહાનનો સ્વીકાર કરતો નથી.