translationCore-Create-BCS_.../3Jn/01/01.md

524 B

આ પત્રમાં લેખક યોહાન સ્વયંને કયા શીર્ષકથી પ્રસ્તુત કરે છે?

યોહાન સ્વયંને વડીલ તરીકે પ્રસ્તુત કરે છે.

ગાયસ કે જે આ પત્ર પામનાર છે, તેની સાથે યોહાનનો સંબંધ શું હતો?

યોહાન ગાયસને સત્યમાં પ્રેમ કરે છે.