# આ પત્રમાં લેખક યોહાન સ્વયંને કયા શીર્ષકથી પ્રસ્તુત કરે છે? યોહાન સ્વયંને વડીલ તરીકે પ્રસ્તુત કરે છે. # ગાયસ કે જે આ પત્ર પામનાર છે, તેની સાથે યોહાનનો સંબંધ શું હતો? યોહાન ગાયસને સત્યમાં પ્રેમ કરે છે.