translationCore-Create-BCS_.../tit/01/11.md

427 B

જૂઠા શિક્ષકો તેમના શિક્ષણ દ્વારા શું કરી રહ્યા હતા?

તેઓ સમગ્ર પરિવારોને અસ્વસ્થ કરી દેતા હતા.

જૂઠા શિક્ષકો શું ઈચ્છતા હતા?

તેઓ શરમજનક લાભની અપેક્ષા રાખતા હતા.