# જૂઠા શિક્ષકો તેમના શિક્ષણ દ્વારા શું કરી રહ્યા હતા? તેઓ સમગ્ર પરિવારોને અસ્વસ્થ કરી દેતા હતા. # જૂઠા શિક્ષકો શું ઈચ્છતા હતા? તેઓ શરમજનક લાભની અપેક્ષા રાખતા હતા.