translationCore-Create-BCS_.../tit/01/14.md

334 B

તેઓએ કઈ બાબતો પ્રત્યે ધ્યાન આપવું નહિ, તેમ પાઉલ જણાવે છે?

યહૂદી દંતકથાઓ અને માણસોની આજ્ઞાઓ પ્રત્યે તેઓએ ધ્યાન આપવું જોઈએ નહિ.