translationCore-Create-BCS_.../tit/01/02.md

420 B

તેમના પસંદ કરેલ લોકોને અનંતજીવનનું ખાતરીદાયક વચન ઈશ્વરે ક્યારે આપ્યું?

સમયના સર્વ યુગો પૂર્વે ઈશ્વરે તેઓને વચન આપ્યું હતું.

શું ઈશ્વર જુઠ્ઠું બોલે છે?

ના.