translationCore-Create-BCS_.../tit/02/02.md

387 B

મંડળીમાં વૃદ્ધ પુરુષોની અમુક લાક્ષણિકતાઓ શું હોવી જોઈએ?

તેઓ સંયમી, પ્રતિષ્ઠિત, સમજદાર અને વિશ્વાસમાં, પ્રેમમાં તથા સહનશીલતામાં મજબૂત હોવા જોઈએ.