12 lines
763 B
Markdown
12 lines
763 B
Markdown
# each tree is known
|
|
|
|
વૃક્ષ જે ફળ આપે છે તેના દ્વારા તે કયા પ્રકારનું છે એ લોકો ઓળખે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકો વૃક્ષનો પ્રકાર જાણે છે"" અથવા ""લોકો વૃક્ષને ઓળખે છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
|
|
|
|
# a thornbush
|
|
|
|
એક છોડ અથવા ઝાડવું કે જેને કાંટા હોય છે
|
|
|
|
# a briar bush
|
|
|
|
વેલો અથવા ઝાડવું કે જેને કાંટા હોય છે
|