gu_tn_old/luk/06/44.md

12 lines
763 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# each tree is known
વૃક્ષ જે ફળ આપે છે તેના દ્વારા તે કયા પ્રકારનું છે એ લોકો ઓળખે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકો વૃક્ષનો પ્રકાર જાણે છે"" અથવા ""લોકો વૃક્ષને ઓળખે છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# a thornbush
એક છોડ અથવા ઝાડવું કે જેને કાંટા હોય છે
# a briar bush
વેલો અથવા ઝાડવું કે જેને કાંટા હોય છે