763 B
763 B
each tree is known
વૃક્ષ જે ફળ આપે છે તેના દ્વારા તે કયા પ્રકારનું છે એ લોકો ઓળખે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકો વૃક્ષનો પ્રકાર જાણે છે"" અથવા ""લોકો વૃક્ષને ઓળખે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)
a thornbush
એક છોડ અથવા ઝાડવું કે જેને કાંટા હોય છે
a briar bush
વેલો અથવા ઝાડવું કે જેને કાંટા હોય છે