# each tree is known વૃક્ષ જે ફળ આપે છે તેના દ્વારા તે કયા પ્રકારનું છે એ લોકો ઓળખે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકો વૃક્ષનો પ્રકાર જાણે છે"" અથવા ""લોકો વૃક્ષને ઓળખે છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # a thornbush એક છોડ અથવા ઝાડવું કે જેને કાંટા હોય છે # a briar bush વેલો અથવા ઝાડવું કે જેને કાંટા હોય છે