gu_tn_old/act/02/intro.md

4.7 KiB

પ્રેરિતોનાં કૃત્યો 02 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદકોએ વાંચનને સરળ બનાવવા માટે કવિતાઓની પ્રત્યેક પંક્તિને બાકીના લખાણ કરતાં દૂર જમણી બાજુએ ગોઠવી છે. યુએલટી આ પ્રમાણે કવિતાની સાથે જે જૂના કરારના અવતરણમાંથી છે જે 2:17-21,25-28 અને 34-35 માંથી ટાંકવામાં આવ્યું છે.

કેટલાક અનુવાદકોએ જૂના કરારમાંથી પ્રત્યેક પંક્તિ બાકીના લખાણ કરતાં દૂર જમણી બાજુએ ગોઠવી છે. યુએલટી આ પ્રમાણે 2:31 માંના સમાવેશ અવશેષોના અવતરણ સાથે કરે છે. આ અધ્યાયમાં વર્ણવેલ ઘટનાઓને સામાન્ય રીતે ""પચાસમાંનો દિવસ"" કહેવામાં આવે છે. ઘણાં લોકો માને છે કે આ અધ્યાયમાં પવિત્ર આત્મા વિશ્વાસીઓમાં આવ્યા ત્યારથી મંડળીનું અસ્તિત્વ શરૂ થયું.

આ અધ્યાયમાં વિશિષ્ટ ખ્યાલો

જીભો

”જીભો” શબ્દના આ અધ્યાયમાં બે અર્થો છે. લૂક વર્ણવે છે કે જે સ્વર્ગમાંથી શું આવ્યું છે (પ્રેરિતોનાં કૃત્યો 2:3) અગ્નિ જેવી દેખાતી જીભો તરીકે. આ ""અગ્નિની જીભ"" કરતા અલગ છે, જે અગ્નિ છે તે જીભ જેવી દેખાય છે. લૂક વર્ણન કરે છે કે પવિત્ર આત્માએ તેમને ભરપૂર કર્યા પછી લોકો ભિન્ન ભાષાઓ બોલવા લાગ્યા (પ્રેરિતોનાં કૃત્યો 2:4).

અંતિમ દિવસો

""અંતિમ દિવસો"" (પ્રેરિતોનાં કૃત્યો 2:17) ક્યારે છે તેની કોઈને ખબર નથી. તમારા અનુવાદમાં આ વિષે યુએલટી કરતા વધુ કહેવાનું હોવું જોઈએ નહીં. (જુઓ: rc://*/tw/dict/bible/kt/lastday)

બાપ્તિસ્મા

આ અધ્યાયમાં ""બાપ્તિસ્મા"" શબ્દ ખ્રિસ્તી બાપ્તિસ્માનો ઉલ્લેખ કરે છે (પ્રેરિતોનાં કૃત્યો 2:38-41). જો કે પ્રેરિતોનાં કૃત્યો 2:1-11 માં આ ઘટના વર્ણવવામાં આવી છે જે પવિત્ર આત્માનું બાપ્તિસ્મા છે ઈસુએ જેનું વચન આપ્યું હતું પ્રેરિતોનાં કૃત્યો 1:5, અહીં ""બાપ્તિસ્મા"" શબ્દ તે ઘટનાનો ઉલ્લેખ કરતો નથી. (જુઓ: rc://*/tw/dict/bible/kt/baptize)

યોએલની ભવિષ્યવાણી

યોએલે જે ભવિષ્યવાણી કરી હતી તે પચાસમાંનો દિવસના દિવસે પૂર્ણ થઈ. (પ્રેરિતોનાં કૃત્યો 2:17-18), પરંતુ યોએલે બીજી ઘણી બાબતો કહી હતી જે ન થાય તે પરંતુ પરિપૂર્ણ થયું (પ્રેરિતોનાં કૃત્યો 2:19-20). (જુઓ: rc://*/tw/dict/bible/kt/prophet)

ચમત્કારો અને ચિહ્નો

આ શબ્દો એવી બાબતોનો ઉલ્લેખ કરે છે કે જે ફક્ત ઈશ્વર જ કરી શકે છે તે બતાવ્યું હતું અને શિષ્યોએ કહ્યું હતું તે જ ઈસુ તે જ છે.