945 B
945 B
John indeed baptized with water ... baptized in the Holy Spirit
ઈસુ યોહાન બાપ્તિસ્તનું લોકોને પાણીમાં બાપ્તિસ્મા અને ઈશ્વર પિતાનું પવિત્ર આત્માનું વિશ્વાસીઓને બાપ્તિસ્મા બંને વિષે ભેદ જણાવે છે.
John indeed baptized with water
યોહાન બાપ્તિસ્ત લોકોને પાણીનું બાપ્તિસ્મા આપતો હતો.
you shall be baptized
આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તમને પવિત્ર આત્માનું બાપ્તિસ્મા આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)