gu_tn_old/act/02/03.md

1021 B

There appeared to them tongues like fire

આ વાસ્તવિક રીતે જીભ અથવા અગ્નિ ન હોઈ શકે, પરંતુ તેમના જેવું કંઈક લાગતું હતું. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) જીભ જાણે કે અગ્નિની બનાવેલી હોય તેવું લાગ્યું અથવા 2) અગ્નિની જ્યોતિ જીભ સમાન દેખાતી હોય. જ્યારે અગ્નિ દીવા પર બળે છે, ત્યારે જ્યોત જીભ સમાન આકાર જોવા મળે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

that were distributed, and they sat upon each one of them

આનો અર્થ એ છે કે ""અગ્નિ જેવી જીભો"" ફેલાય ગઈ જેથી દરેક વ્યક્તિ પર એક એક હતી.