gu_tn_old/act/02/17.md

543 B

It will be

આ પ્રમાણે થશે અથવા “હું આ પ્રમાણે કરીશ”

I will pour out my Spirit on all people

અહીં ""રેડવું"" શબ્દોનો અર્થ ઉદારતા અને પુષ્કળ પ્રમાણમાં આપવું થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)