gu_tn/TIT/02/11.md

2.0 KiB

તમે જુઓ

“તિતસ, તું સમજે છે”

ઈશ્વરની કૃપા જે દરેકને માટે ઉધ્ધાર લાવે છે પ્રગટ થયું છે

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ઈશ્વરની કૃપા જે ઉદ્ધર મારફતે દરેકને બચાવે છે તે પ્રગટ થઈ છે.”

પ્રગટ થઇ છે

“અજવાળામાં આવી છે” અથવા “પ્રગટ થઇ છે”

અધર્મને ત્યાગ કરવાનું શીખવે છે

“સારી બબતો કરવાનું શીખવે છે.” આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ ખરાબ બાબતો નો સામનો કરવાનો શીખવે છે.”

શીખવે છે

આ શબ્દાલંકાર છે કે જે દર્શાવે છે ઈશ્વરની કૃપા જે માણસને શીખવે છે અને શિસ્તમાં પવિત્ર જીવન જીવવાને દોરે છે. (જુઓ: વ્યક્રીગત)

વિષયવાસનાઓથી

“આ દુનિયાનીવસ્તુઓ માટે તીવ્ર લાલસાઓ” અથવા “આ જગતના મોજશોખ માટે તીવ્ર લાલસાઓ ”

આ યુગમાં

“જગતમાં રહીએ ત્યાં સુધી” અથવા “આ સમય દરમ્યાન”

આપણે પ્રાપ્ત કરવાની રાહ જોઈએ છે

“સ્વીકારવાની રાહ જોઈએ છીએ”

મહિમાની રાહ જોવી

શબ્દ “પ્રગટ કરવી” અને “મહિમા” ભેગું કરતા “મહિમાવાન દેખાવ.”