gu_tn/TIT/02/11.md

27 lines
2.0 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તમે જુઓ
“તિતસ, તું સમજે છે”
# ઈશ્વરની કૃપા જે દરેકને માટે ઉધ્ધાર લાવે છે પ્રગટ થયું છે
આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ઈશ્વરની કૃપા જે ઉદ્ધર મારફતે દરેકને બચાવે છે તે પ્રગટ થઈ છે.”
# પ્રગટ થઇ છે
“અજવાળામાં આવી છે” અથવા “પ્રગટ થઇ છે”
# અધર્મને ત્યાગ કરવાનું શીખવે છે
“સારી બબતો કરવાનું શીખવે છે.” આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ ખરાબ બાબતો નો સામનો કરવાનો શીખવે છે.”
# શીખવે છે
આ શબ્દાલંકાર છે કે જે દર્શાવે છે ઈશ્વરની કૃપા જે માણસને શીખવે છે અને શિસ્તમાં પવિત્ર જીવન જીવવાને દોરે છે. (જુઓ: વ્યક્રીગત)
# વિષયવાસનાઓથી
“આ દુનિયાનીવસ્તુઓ માટે તીવ્ર લાલસાઓ” અથવા “આ જગતના મોજશોખ માટે તીવ્ર લાલસાઓ ”
# આ યુગમાં
“જગતમાં રહીએ ત્યાં સુધી” અથવા “આ સમય દરમ્યાન”
# આપણે પ્રાપ્ત કરવાની રાહ જોઈએ છે
“સ્વીકારવાની રાહ જોઈએ છીએ”
# મહિમાની રાહ જોવી
શબ્દ “પ્રગટ કરવી” અને “મહિમા” ભેગું કરતા “મહિમાવાન દેખાવ.”