gu_tn/TIT/01/01.md

2.6 KiB

પાઉલ

“પાઉલ તરફથી.” તમારી ભાષામાં લેખકના પત્રને પ્રગટ કરવાની કોઈ ખાસ રીત હશે. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “હું, પાઉલ, આ પત્ર લખ્યો છે.”

ઈશ્વરનો દાસ અને ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત

આ વાક્ય “હું” ગર્ભિત છે (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ). એ નવા વાક્ય સાથે સ્પષ્ટ કરી શકાય છે: “હું ઈશ્વરનો દાસ અને ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત.”

વિશ્વાસ સ્થાપિત કરવો

આ અલગ વાક્ય હોઈ શકે છે: “હું વિશ્વાસ સ્થાપવા કાર્ય કરુ છું’ અથવા “હું વિશ્વાસ વૃદ્ધિ કાર્ય કરું છું.”

ઈશ્વરના પસંદ કરેલા છે

“ ઈશ્વરના પસંદ કરેલા લોક” અથવા “લોકો જે ઈશ્વર દ્વારા પસંદ કરાયા છે”

સ્થાપવા

“સ્થાનમાં સ્થિર રીતે ગોઠવવું”

જે ભક્તિભાવ સાથે સહમત થાય છે

“તે ઈશ્વરના નિયમો સાથે સહમત થાય છે” અથવા “જે પવિત્ર લોકો માટે સારું છે”

ઈશ્વર જે જૂઠ વગરના છે

“ઈશ્વર જે કદી જૂઠું બોલતા નથી”

દરેક યુગ પહેલા

“સમય આવતા પહેલા”

યોગ્ય સમયે

“યોગ્ય સમય સાથે”

તેણે મારાં પર ભરોશો મૂક્યો બચાવવા માટે

આ રીતે ભાષાંતર કરી શકાય “મને પ્રગટ કરવાનું સોપવામાં આવ્યું છે” અથવા “તેણે મને પ્રગટ કરવાની જવાબદારી આપી છે.”

ઈશ્વર આપણા ઉધ્ધારકર્તા

“ઈશ્વર, જેમણે આપણને બચાવ્યા છે” (જુઓ: યુ ડી બી)