15 lines
1.1 KiB
Markdown
15 lines
1.1 KiB
Markdown
# કેમકે શાસ્ત્ર કહે છે
|
|
|
|
અહીં શાસ્ત્ર દેવ તરીકે મનુષ્ય સ્વરૂપ છે જે ફારુન સાથે વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર : " શાસ્ત્ર નોંધ કરે છે કે દેવે કીધું " (જુઓ : મૂર્ત સ્વરૂપ )
|
|
# હું..મારું
|
|
|
|
દેવ પોતાને રજુ કરે છે."
|
|
# તું
|
|
|
|
એકવચન
|
|
# અને તેથી મારું નામ આખી પૃથ્વીમાં પ્રગટ થાય
|
|
|
|
" અને જેથી લોકો મારું નામ આખી પૃથ્વીમાં પ્રગટ કરે" ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )
|
|
# અને તે જેને ચાહે તેને જીદ્દી બનાવે છે
|
|
|
|
દેવ જેને જીદ્દી બનાવવા ચાહે તેને જીદ્દી બનાવે છે. |