gu_tn/ROM/09/17.md

15 lines
1.1 KiB
Markdown
Raw Normal View History

2017-08-28 23:16:38 +00:00
# કેમકે શાસ્ત્ર કહે છે
અહીં શાસ્ત્ર દેવ તરીકે મનુષ્ય સ્વરૂપ છે જે ફારુન સાથે વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર : " શાસ્ત્ર નોંધ કરે છે કે દેવે કીધું " (જુઓ : મૂર્ત સ્વરૂપ )
# હું..મારું
દેવ પોતાને રજુ કરે છે."
# તું
એકવચન
# અને તેથી મારું નામ આખી પૃથ્વીમાં પ્રગટ થાય
" અને જેથી લોકો મારું નામ આખી પૃથ્વીમાં પ્રગટ કરે" ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )
# અને તે જેને ચાહે તેને જીદ્દી બનાવે છે
દેવ જેને જીદ્દી બનાવવા ચાહે તેને જીદ્દી બનાવે છે.