gu_tn/LUK/23/33.md

1.7 KiB

જયારે તેઓ

શબ્દ “તેઓ” સૈનિકોનો પણ સમાવેશ થાય છે, અપરાધી, અને ઈસુ.

તેઓએ તેને વધસ્તંભે જડ્યા

“સૈનિકોએ ઈસુને વધસ્તંભે જડ્યા”

એક જમણાએ

એક અપરાધીને વધસ્તંભે જમણે હાથે જડાવ્યો”

બીજો જે ડાબે

જે બીજા અપરાધીને ડાબે જડ્યો હતો.

તેઓને માફ કર

શબ્દ “તેઓને” એ ઈસુને દર્શાવે છે.

કેમ કે તેઓ જે કરે છે તે જાણતા નથી

તેઓ જે કરે છે તે સમજતા નથી.” સૈનિકો એ સમજી શકયા નહિ કે તેઓ ઈશ્વરના દિકરાને વધસ્તંભે જડે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “તેઓ ખરખર જાણતા નથી કે તેઓ શું કરે છે.”

તેઓએ ચિઠ્ઠીઓ નાંખી

સૈનિકો રમતના ભાગીદાર હતા. આ રીતે ભાષાંતર કરી શકાય. આ રીતે ભાષાંતર કરી શકાય “તેઓ રમતવીરો.”

તેઓના કપડાં પાથર્યા

સૈનિકો અંદરો અંદર નિર્ણય કર્યો કે કોણ ઈસુના કપડાં ઘરે લઈ જાય”