gu_tn/LUK/23/33.md

24 lines
1.7 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# જયારે તેઓ
શબ્દ “તેઓ” સૈનિકોનો પણ સમાવેશ થાય છે, અપરાધી, અને ઈસુ.
# તેઓએ તેને વધસ્તંભે જડ્યા
“સૈનિકોએ ઈસુને વધસ્તંભે જડ્યા”
# એક જમણાએ
એક અપરાધીને વધસ્તંભે જમણે હાથે જડાવ્યો”
# બીજો જે ડાબે
જે બીજા અપરાધીને ડાબે જડ્યો હતો.
# તેઓને માફ કર
શબ્દ “તેઓને” એ ઈસુને દર્શાવે છે.
# કેમ કે તેઓ જે કરે છે તે જાણતા નથી
તેઓ જે કરે છે તે સમજતા નથી.” સૈનિકો એ સમજી શકયા નહિ કે તેઓ ઈશ્વરના દિકરાને વધસ્તંભે જડે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “તેઓ ખરખર જાણતા નથી કે તેઓ શું કરે છે.”
# તેઓએ ચિઠ્ઠીઓ નાંખી
સૈનિકો રમતના ભાગીદાર હતા. આ રીતે ભાષાંતર કરી શકાય. આ રીતે ભાષાંતર કરી શકાય “તેઓ રમતવીરો.”
# તેઓના કપડાં પાથર્યા
સૈનિકો અંદરો અંદર નિર્ણય કર્યો કે કોણ ઈસુના કપડાં ઘરે લઈ જાય”