gu_tn/LUK/11/53.md

6 lines
642 B
Markdown

# ઈસુ ત્યાંથી ગયા પછી
“ઈસુએ ફરોશીનું ઘર છોડ્યું પછી”
# તેમને તેમના પોતાના જ શબ્દોમાં સપડાવ્યા
આ અર્થાલંકાર છે. તેઓ ઇચ્છા રાખતા હતા કે ઈસુ કંઈક ખોટું બોલે જેથી તેઓ તેમના પર આરોપ મુકે. આને અર્થાલંકાર વીના પણ ભાષાંતર કરી શકાય જેમ યુ ડી બીમાં છે તેમ.