gu_tn/LUK/08/07.md

1.3 KiB

(ઈસુ સતત દ્રષ્ટાંતોમા કહે છે.)

દાબી દીધા

કાંટાઝાંખરાએ બધા જ પોષક તત્વો, પાણી, અને સૂર્ય પ્રકાશ લઈ લીધા, એટલે ખેડૂતનો પાક કેમ કરી પાકે.

પાક ઉત્પન્ન કરે

“પાક વૃદ્ધિ પામ્યો” અથવા “વધારે બીજ ઉત્પન્ન કર્યા”

જેને સાંભળવાને કાન છે તે સાંભળે

અમૂક ભાષામાં એ વધારે સ્પષ્ટ થશે કે તેઓ બીજો પુરુષ વાપરે: “તમે જેઓને કાન છે તે સાંભળો.” (જુઓ: પહેલો, બીજો, અને ત્રીજો પુરુષ)

જેણે સાંભળવાને કાન છે

“જે કોઈ સાંભળી શકે છે” અથવા “જે કોઈ મને સાંભળી શકે છે”

તેને સાંભળવા દો

“તેને ધ્યાનથી સાંભળવા દે” અથવા “હું જે કહું છું તે ધ્યાનથી સાંભળવા દો”