12 lines
1.1 KiB
Markdown
12 lines
1.1 KiB
Markdown
# અને તે થયું
|
|
|
|
આ વાક્ય નવી વાર્તા શરૂઆતમાં રજૂ કરવા દર્શાવે છે. જો તમારી ભાષામાં એ રીત હોય તો, તનો અહીયા ઉપયોગ કરી શકો છો.
|
|
# હાથ સુકાઈ ગયેલો હતો
|
|
|
|
તે માણસનો હાથ એટલો ખરાબ થઈ ગયો હતો કે લાંબો પણ કરી શકતો ન હતો. તેનો હાથસુકાઈને ખૂબ જ નાનો થઈ ગયો હતો.
|
|
# તેને ધ્યાનથી જોતા હતા
|
|
|
|
“ઈસુને ધ્યાનપૂર્વક જોતા હતા”
|
|
# જેથીં તેઓ શોધી શકે
|
|
|
|
આ રીતે પણ ભાષાંતર કરી શકાય “સર્વની આગળ” (યુ ડી બી) સઘળા તેને જુએ તે પ્રમાણે ભા રહેવાને ઈસુએ તેને કહ્યું. |