# અને તે થયું આ વાક્ય નવી વાર્તા શરૂઆતમાં રજૂ કરવા દર્શાવે છે. જો તમારી ભાષામાં એ રીત હોય તો, તનો અહીયા ઉપયોગ કરી શકો છો. # હાથ સુકાઈ ગયેલો હતો તે માણસનો હાથ એટલો ખરાબ થઈ ગયો હતો કે લાંબો પણ કરી શકતો ન હતો. તેનો હાથસુકાઈને ખૂબ જ નાનો થઈ ગયો હતો. # તેને ધ્યાનથી જોતા હતા “ઈસુને ધ્યાનપૂર્વક જોતા હતા” # જેથીં તેઓ શોધી શકે આ રીતે પણ ભાષાંતર કરી શકાય “સર્વની આગળ” (યુ ડી બી) સઘળા તેને જુએ તે પ્રમાણે ભા રહેવાને ઈસુએ તેને કહ્યું.