gu_tn/LUK/06/06.md

12 lines
1.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# અને તે થયું
આ વાક્ય નવી વાર્તા શરૂઆતમાં રજૂ કરવા દર્શાવે છે. જો તમારી ભાષામાં એ રીત હોય તો, તનો અહીયા ઉપયોગ કરી શકો છો.
# હાથ સુકાઈ ગયેલો હતો
તે માણસનો હાથ એટલો ખરાબ થઈ ગયો હતો કે લાંબો પણ કરી શકતો ન હતો. તેનો હાથસુકાઈને ખૂબ જ નાનો થઈ ગયો હતો.
# તેને ધ્યાનથી જોતા હતા
“ઈસુને ધ્યાનપૂર્વક જોતા હતા”
# જેથીં તેઓ શોધી શકે
આ રીતે પણ ભાષાંતર કરી શકાય “સર્વની આગળ” (યુ ડી બી) સઘળા તેને જુએ તે પ્રમાણે ભા રહેવાને ઈસુએ તેને કહ્યું.