gu_tn/LUK/06/06.md

1.1 KiB

અને તે થયું

આ વાક્ય નવી વાર્તા શરૂઆતમાં રજૂ કરવા દર્શાવે છે. જો તમારી ભાષામાં એ રીત હોય તો, તનો અહીયા ઉપયોગ કરી શકો છો.

હાથ સુકાઈ ગયેલો હતો

તે માણસનો હાથ એટલો ખરાબ થઈ ગયો હતો કે લાંબો પણ કરી શકતો ન હતો. તેનો હાથસુકાઈને ખૂબ જ નાનો થઈ ગયો હતો.

તેને ધ્યાનથી જોતા હતા

“ઈસુને ધ્યાનપૂર્વક જોતા હતા”

જેથીં તેઓ શોધી શકે

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “સર્વની આગળ” (યુ ડી બી) સઘળા તેને જુએ તે પ્રમાણે ભા રહેવાને ઈસુએ તેને કહ્યું.