gu_tn/JUD/01/03.md

2.2 KiB

હું તમારા પર લખવાને ઘણો પ્રયત્ન કરતો હતો

"હું તમને લખવાને ઘણો આતુર હતો" (જુઓ: તેમનું રૂપ કયું)

આપણુ સામાન્ય તારણ

"એજ તારણ આપણ સર્વને મળ્યું છે" (જુઓ: વ્યાપક)

મારે લખવું પડ્યું

"આ મને લખવા માટે ઘણું અતિ મહત્વનું લાગ્યું" અને "લખવાની તાકીદ જણાઈ."

વિશ્વાસ માટે ખંતથી લડવા હું તમને આગ્રહ કરું છું

હું તેમને ઉત્તેજન આપુ છુ કે તમે સાચા શિક્ષણની રક્ષા કરો"

સોંપવામાં આવ્યા

"ઈશ્વરે આ સાચું શિક્ષણ આપ્યું"

કેટલાક માણસો ગુપ્ત રીતે માંહે આવ્યાં

"કોઈને ખબર પડે નહિ તે રીતે"

જેઓને આ દંડજ્ઞાને માટે અગાઉથી નિર્માણ કરવામાં આવ્યા હતા

અગાવથી લખવામાં આવ્યું હતું કે આ માણસોને દંડજ્ઞા કરવામાં આવશે"

જે આપણા ઈશ્વરની કૃપાને કામાતુરપણામાં દુરૂપયોગ કરે છે

"તેઓ શીખવે છે કે ઈશ્વરની કૃપામાં વિષયવાસનાની છૂટ છે."

ઈસુ ખ્રિસ્ત જે આપણો એકલો સ્વામી, પ્રભુ છે તેનો નકાર કરે છે

આ માણસો શીખવે છે કે ઈસુ ખ્રિસ્ત સત્ય નથી કે એક માત્ર રસ્તો નથી.

નકારવું

કહે છે કે કંઈક સાચું નથી.