38 lines
2.2 KiB
Markdown
38 lines
2.2 KiB
Markdown
|
# હું તમારા પર લખવાને ઘણો પ્રયત્ન કરતો હતો
|
||
|
|
||
|
"હું તમને લખવાને ઘણો આતુર હતો" (જુઓ: તેમનું રૂપ કયું)
|
||
|
|
||
|
# આપણુ સામાન્ય તારણ
|
||
|
|
||
|
"એજ તારણ આપણ સર્વને મળ્યું છે" (જુઓ: વ્યાપક)
|
||
|
|
||
|
# મારે લખવું પડ્યું
|
||
|
|
||
|
"આ મને લખવા માટે ઘણું અતિ મહત્વનું લાગ્યું" અને "લખવાની તાકીદ જણાઈ."
|
||
|
# વિશ્વાસ માટે ખંતથી લડવા હું તમને આગ્રહ કરું છું
|
||
|
|
||
|
હું તેમને ઉત્તેજન આપુ છુ કે તમે સાચા શિક્ષણની રક્ષા કરો"
|
||
|
|
||
|
# સોંપવામાં આવ્યા
|
||
|
|
||
|
"ઈશ્વરે આ સાચું શિક્ષણ આપ્યું"
|
||
|
# કેટલાક માણસો ગુપ્ત રીતે માંહે આવ્યાં
|
||
|
|
||
|
"કોઈને ખબર પડે નહિ તે રીતે"
|
||
|
|
||
|
|
||
|
# જેઓને આ દંડજ્ઞાને માટે અગાઉથી નિર્માણ કરવામાં આવ્યા હતા
|
||
|
|
||
|
અગાવથી લખવામાં આવ્યું હતું કે આ માણસોને દંડજ્ઞા કરવામાં આવશે"
|
||
|
|
||
|
# જે આપણા ઈશ્વરની કૃપાને કામાતુરપણામાં દુરૂપયોગ કરે છે
|
||
|
|
||
|
"તેઓ શીખવે છે કે ઈશ્વરની કૃપામાં વિષયવાસનાની છૂટ છે."
|
||
|
|
||
|
# ઈસુ ખ્રિસ્ત જે આપણો એકલો સ્વામી, પ્રભુ છે તેનો નકાર કરે છે
|
||
|
|
||
|
આ માણસો શીખવે છે કે ઈસુ ખ્રિસ્ત
|
||
|
સત્ય નથી કે એક માત્ર રસ્તો નથી.
|
||
|
# નકારવું
|
||
|
|
||
|
કહે છે કે કંઈક સાચું નથી.
|