# હું તમારા પર લખવાને ઘણો પ્રયત્ન કરતો હતો "હું તમને લખવાને ઘણો આતુર હતો" (જુઓ: તેમનું રૂપ કયું) # આપણુ સામાન્ય તારણ "એજ તારણ આપણ સર્વને મળ્યું છે" (જુઓ: વ્યાપક) # મારે લખવું પડ્યું "આ મને લખવા માટે ઘણું અતિ મહત્વનું લાગ્યું" અને "લખવાની તાકીદ જણાઈ." # વિશ્વાસ માટે ખંતથી લડવા હું તમને આગ્રહ કરું છું હું તેમને ઉત્તેજન આપુ છુ કે તમે સાચા શિક્ષણની રક્ષા કરો" # સોંપવામાં આવ્યા "ઈશ્વરે આ સાચું શિક્ષણ આપ્યું" # કેટલાક માણસો ગુપ્ત રીતે માંહે આવ્યાં "કોઈને ખબર પડે નહિ તે રીતે" # જેઓને આ દંડજ્ઞાને માટે અગાઉથી નિર્માણ કરવામાં આવ્યા હતા અગાવથી લખવામાં આવ્યું હતું કે આ માણસોને દંડજ્ઞા કરવામાં આવશે" # જે આપણા ઈશ્વરની કૃપાને કામાતુરપણામાં દુરૂપયોગ કરે છે "તેઓ શીખવે છે કે ઈશ્વરની કૃપામાં વિષયવાસનાની છૂટ છે." # ઈસુ ખ્રિસ્ત જે આપણો એકલો સ્વામી, પ્રભુ છે તેનો નકાર કરે છે આ માણસો શીખવે છે કે ઈસુ ખ્રિસ્ત સત્ય નથી કે એક માત્ર રસ્તો નથી. # નકારવું કહે છે કે કંઈક સાચું નથી.