9 lines
725 B
Markdown
9 lines
725 B
Markdown
# બસો દીનારની રોટલી
|
|
|
|
રોટલી બસો દિવસના કામની કીમત છે." દીનાર એ દીનારીનું બહુવચન છે. (જુઓ: બાઈબલના પૈસા)
|
|
# જવની રોટલીઓ
|
|
|
|
નાની, થોડી, સામાન્ય દાણામાંથી બનાવેલી રોટલીઓ.
|
|
# શું તે એટલા બધાને થઇ રહેશે?
|
|
|
|
"આ થોડી રોટલીઓ અને માછલીઓ આટલા બધાને માટે પુરતી નથી." (જુઓ: અલંકારિક પ્રશ્ન અને અત્યોક્તી) |