gu_tn/JHN/06/07.md

9 lines
725 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# બસો દીનારની રોટલી
રોટલી બસો દિવસના કામની કીમત છે." દીનાર એ દીનારીનું બહુવચન છે. (જુઓ: બાઈબલના પૈસા)
# જવની રોટલીઓ
નાની, થોડી, સામાન્ય દાણામાંથી બનાવેલી રોટલીઓ.
# શું તે એટલા બધાને થઇ રહેશે?
"આ થોડી રોટલીઓ અને માછલીઓ આટલા બધાને માટે પુરતી નથી." (જુઓ: અલંકારિક પ્રશ્ન અને અત્યોક્તી)