gu_tn/JHN/06/07.md

725 B

બસો દીનારની રોટલી

રોટલી બસો દિવસના કામની કીમત છે." દીનાર એ દીનારીનું બહુવચન છે. (જુઓ: બાઈબલના પૈસા)

જવની રોટલીઓ

નાની, થોડી, સામાન્ય દાણામાંથી બનાવેલી રોટલીઓ.

શું તે એટલા બધાને થઇ રહેશે?

"આ થોડી રોટલીઓ અને માછલીઓ આટલા બધાને માટે પુરતી નથી." (જુઓ: અલંકારિક પ્રશ્ન અને અત્યોક્તી)