# બસો દીનારની રોટલી રોટલી બસો દિવસના કામની કીમત છે." દીનાર એ દીનારીનું બહુવચન છે. (જુઓ: બાઈબલના પૈસા) # જવની રોટલીઓ નાની, થોડી, સામાન્ય દાણામાંથી બનાવેલી રોટલીઓ. # શું તે એટલા બધાને થઇ રહેશે? "આ થોડી રોટલીઓ અને માછલીઓ આટલા બધાને માટે પુરતી નથી." (જુઓ: અલંકારિક પ્રશ્ન અને અત્યોક્તી)