27 lines
1.7 KiB
Markdown
27 lines
1.7 KiB
Markdown
# હવે ત્યાં નજીકમાંજ
|
|
|
|
“હવે” એ નવા વ્યક્તિ કે ઘટનાને પ્રસ્તુત કરવા વપરાયું છે”
|
|
# તે ટાપુના મુખ્ય માણસે
|
|
|
|
શક્ય અર્થઘટન: ૧) તે લોકોના મુખ્ય આગેવાન ૨) કોઈ એવો ખાસ વ્યક્તિ કે જે તેની સંપતીના કારણે ટાપુ ઉપર સૌથી અગત્યનો હોય.
|
|
# પુબ્લીયસ નામે એક માણસ
|
|
|
|
તે ટાપુ પર પુબ્લીયસ મુખ્ય સત્તાવાર વ્યક્તિ હતો.
|
|
# આમારો આવકાર કર્યો
|
|
|
|
“પાઉલ અને તેના સાથીઓનો આવકાર”
|
|
# માયાળુપણે અમને સઘળું આપ્યું
|
|
|
|
“અમે જેઓ વાટેમાર્ગુ હતા તેમને માયાળુપણે પરોણા રાખ્યા”
|
|
# તેને બીમારી લાગુ પડી હતી
|
|
|
|
“બીમાર હતો”
|
|
# “તાવ અને મરડાથી બીમાર”
|
|
|
|
“મરડો એટલે આતરડામાં રોગસંક્રમણ લાગુ પડવું”
|
|
# તેના પર તેણે હાથ મુક્યા
|
|
|
|
“પોતાના હાથો વડે તેને સ્પર્શ્યો
|
|
# અને તે સાજો થઇ ગયો
|
|
|
|
“અને તેઓને પણ તેણે સાજા કર્યા” |