gu_tn/ACT/28/07.md

1.7 KiB

હવે ત્યાં નજીકમાંજ

“હવે” એ નવા વ્યક્તિ કે ઘટનાને પ્રસ્તુત કરવા વપરાયું છે”

તે ટાપુના મુખ્ય માણસે

શક્ય અર્થઘટન: ૧) તે લોકોના મુખ્ય આગેવાન ૨) કોઈ એવો ખાસ વ્યક્તિ કે જે તેની સંપતીના કારણે ટાપુ ઉપર સૌથી અગત્યનો હોય.

પુબ્લીયસ નામે એક માણસ

તે ટાપુ પર પુબ્લીયસ મુખ્ય સત્તાવાર વ્યક્તિ હતો.

આમારો આવકાર કર્યો

“પાઉલ અને તેના સાથીઓનો આવકાર”

માયાળુપણે અમને સઘળું આપ્યું

“અમે જેઓ વાટેમાર્ગુ હતા તેમને માયાળુપણે પરોણા રાખ્યા”

તેને બીમારી લાગુ પડી હતી

“બીમાર હતો”

“તાવ અને મરડાથી બીમાર”

“મરડો એટલે આતરડામાં રોગસંક્રમણ લાગુ પડવું”

તેના પર તેણે હાથ મુક્યા

“પોતાના હાથો વડે તેને સ્પર્શ્યો

અને તે સાજો થઇ ગયો

“અને તેઓને પણ તેણે સાજા કર્યા”