# હવે ત્યાં નજીકમાંજ “હવે” એ નવા વ્યક્તિ કે ઘટનાને પ્રસ્તુત કરવા વપરાયું છે” # તે ટાપુના મુખ્ય માણસે શક્ય અર્થઘટન: ૧) તે લોકોના મુખ્ય આગેવાન ૨) કોઈ એવો ખાસ વ્યક્તિ કે જે તેની સંપતીના કારણે ટાપુ ઉપર સૌથી અગત્યનો હોય. # પુબ્લીયસ નામે એક માણસ તે ટાપુ પર પુબ્લીયસ મુખ્ય સત્તાવાર વ્યક્તિ હતો. # આમારો આવકાર કર્યો “પાઉલ અને તેના સાથીઓનો આવકાર” # માયાળુપણે અમને સઘળું આપ્યું “અમે જેઓ વાટેમાર્ગુ હતા તેમને માયાળુપણે પરોણા રાખ્યા” # તેને બીમારી લાગુ પડી હતી “બીમાર હતો” # “તાવ અને મરડાથી બીમાર” “મરડો એટલે આતરડામાં રોગસંક્રમણ લાગુ પડવું” # તેના પર તેણે હાથ મુક્યા “પોતાના હાથો વડે તેને સ્પર્શ્યો # અને તે સાજો થઇ ગયો “અને તેઓને પણ તેણે સાજા કર્યા”