16 lines
1.3 KiB
Markdown
16 lines
1.3 KiB
Markdown
ફેસ્તુસ બોલવાનું ચાલુજ રાખે છે
|
|
# જયારે તેઓ સઘળા અહિયાં આવ્યા
|
|
|
|
“જયારે યહૂદી આગેવાનો મને મળવાને અહી આવ્યા”
|
|
# હું ન્યાયાસન પર બેઠેલો છું.
|
|
|
|
“હું એવા આસન પર બેસું છું જ્યાંથી હું ન્યાયાધીશની જેમ વર્તુ છું”
|
|
# મેં તે માણસને અંદર લાવવાની આજ્ઞા કરી
|
|
|
|
“મેં સિપાઈઓને આજ્ઞા કરી કે તેઓ પાઉલને મારી સમક્ષ રજુ કરે”
|
|
# તેઓનો પોતાનો ધર્મ
|
|
|
|
“ધર્મ” એતો લોકોમાં રહેલો જીવન પ્રત્યે તેમજ અલૌકિક બાબતો પરનો વિશ્વાસ.
|
|
# આ બાબતો ને આધારે તેઓનો ન્યાય કરવો
|
|
|
|
જ્યાં યહૂદીઓની મહાસભા તેના પર લાગેલા ગુનાહો અંગે તે દોષિત છે કે નહી તેનો નિર્ણય કરશે” |