gu_tn/ACT/25/17.md

1.3 KiB

ફેસ્તુસ બોલવાનું ચાલુજ રાખે છે

જયારે તેઓ સઘળા અહિયાં આવ્યા

“જયારે યહૂદી આગેવાનો મને મળવાને અહી આવ્યા”

હું ન્યાયાસન પર બેઠેલો છું.

“હું એવા આસન પર બેસું છું જ્યાંથી હું ન્યાયાધીશની જેમ વર્તુ છું”

મેં તે માણસને અંદર લાવવાની આજ્ઞા કરી

“મેં સિપાઈઓને આજ્ઞા કરી કે તેઓ પાઉલને મારી સમક્ષ રજુ કરે”

તેઓનો પોતાનો ધર્મ

“ધર્મ” એતો લોકોમાં રહેલો જીવન પ્રત્યે તેમજ અલૌકિક બાબતો પરનો વિશ્વાસ.

આ બાબતો ને આધારે તેઓનો ન્યાય કરવો

જ્યાં યહૂદીઓની મહાસભા તેના પર લાગેલા ગુનાહો અંગે તે દોષિત છે કે નહી તેનો નિર્ણય કરશે”