gu_tn/ACT/25/17.md

16 lines
1.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
ફેસ્તુસ બોલવાનું ચાલુજ રાખે છે
# જયારે તેઓ સઘળા અહિયાં આવ્યા
“જયારે યહૂદી આગેવાનો મને મળવાને અહી આવ્યા”
# હું ન્યાયાસન પર બેઠેલો છું.
“હું એવા આસન પર બેસું છું જ્યાંથી હું ન્યાયાધીશની જેમ વર્તુ છું”
# મેં તે માણસને અંદર લાવવાની આજ્ઞા કરી
“મેં સિપાઈઓને આજ્ઞા કરી કે તેઓ પાઉલને મારી સમક્ષ રજુ કરે”
# તેઓનો પોતાનો ધર્મ
“ધર્મ” એતો લોકોમાં રહેલો જીવન પ્રત્યે તેમજ અલૌકિક બાબતો પરનો વિશ્વાસ.
# આ બાબતો ને આધારે તેઓનો ન્યાય કરવો
જ્યાં યહૂદીઓની મહાસભા તેના પર લાગેલા ગુનાહો અંગે તે દોષિત છે કે નહી તેનો નિર્ણય કરશે”