ફેસ્તુસ બોલવાનું ચાલુજ રાખે છે # જયારે તેઓ સઘળા અહિયાં આવ્યા “જયારે યહૂદી આગેવાનો મને મળવાને અહી આવ્યા” # હું ન્યાયાસન પર બેઠેલો છું. “હું એવા આસન પર બેસું છું જ્યાંથી હું ન્યાયાધીશની જેમ વર્તુ છું” # મેં તે માણસને અંદર લાવવાની આજ્ઞા કરી “મેં સિપાઈઓને આજ્ઞા કરી કે તેઓ પાઉલને મારી સમક્ષ રજુ કરે” # તેઓનો પોતાનો ધર્મ “ધર્મ” એતો લોકોમાં રહેલો જીવન પ્રત્યે તેમજ અલૌકિક બાબતો પરનો વિશ્વાસ. # આ બાબતો ને આધારે તેઓનો ન્યાય કરવો જ્યાં યહૂદીઓની મહાસભા તેના પર લાગેલા ગુનાહો અંગે તે દોષિત છે કે નહી તેનો નિર્ણય કરશે”