12 lines
931 B
Markdown
12 lines
931 B
Markdown
# તેને કહ્યું
|
|
|
|
“પાઉલને કહ્યું
|
|
# મેં તો નાગરીકત્વ નાણા આપીને મેળવ્યું છે
|
|
|
|
“મેં તો ખરીદીને મેળવ્યું છે” અથવા “હું તો નાણા આપીને નાગરિક બન્યો”
|
|
# “હું તો જન્મથી રોમન નાગરિક છું”
|
|
|
|
“હું એવા કુટુંબમાં જન્મ્યો જેઓ રોમન નાગરિક હતા માટે હું આપમેળે રોમન નાગરિક બની ગયો.
|
|
# તે માણસો જઈ રહ્યા હતા
|
|
|
|
“તે માણસોએ જવાનું નક્કી કર્યું હતું” અથવા “તે માણસો જવા માટે તૈયાર હતા” |