# તેને કહ્યું “પાઉલને કહ્યું # મેં તો નાગરીકત્વ નાણા આપીને મેળવ્યું છે “મેં તો ખરીદીને મેળવ્યું છે” અથવા “હું તો નાણા આપીને નાગરિક બન્યો” # “હું તો જન્મથી રોમન નાગરિક છું” “હું એવા કુટુંબમાં જન્મ્યો જેઓ રોમન નાગરિક હતા માટે હું આપમેળે રોમન નાગરિક બની ગયો. # તે માણસો જઈ રહ્યા હતા “તે માણસોએ જવાનું નક્કી કર્યું હતું” અથવા “તે માણસો જવા માટે તૈયાર હતા”