gu_tn/ACT/22/27.md

12 lines
931 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેને કહ્યું
“પાઉલને કહ્યું
# મેં તો નાગરીકત્વ નાણા આપીને મેળવ્યું છે
“મેં તો ખરીદીને મેળવ્યું છે” અથવા “હું તો નાણા આપીને નાગરિક બન્યો”
# “હું તો જન્મથી રોમન નાગરિક છું”
“હું એવા કુટુંબમાં જન્મ્યો જેઓ રોમન નાગરિક હતા માટે હું આપમેળે રોમન નાગરિક બની ગયો.
# તે માણસો જઈ રહ્યા હતા
“તે માણસોએ જવાનું નક્કી કર્યું હતું” અથવા “તે માણસો જવા માટે તૈયાર હતા”