gu_tn/ACT/22/27.md

931 B

તેને કહ્યું

“પાઉલને કહ્યું

મેં તો નાગરીકત્વ નાણા આપીને મેળવ્યું છે

“મેં તો ખરીદીને મેળવ્યું છે” અથવા “હું તો નાણા આપીને નાગરિક બન્યો”

“હું તો જન્મથી રોમન નાગરિક છું”

“હું એવા કુટુંબમાં જન્મ્યો જેઓ રોમન નાગરિક હતા માટે હું આપમેળે રોમન નાગરિક બની ગયો.

તે માણસો જઈ રહ્યા હતા

“તે માણસોએ જવાનું નક્કી કર્યું હતું” અથવા “તે માણસો જવા માટે તૈયાર હતા”