gu_tn/ACT/19/15.md

1.3 KiB

ઇસુને હું જાણું છું અને પાઉલને પણ હું જાણું છું

“હું ઇસુ અને પાઉલને જાણું છું;” અથવા “મેં ઇસુ અને પાઉલ વિષે સાંભળ્યું છે”

તું કોણ છે

આ વાગછટા રૂપી પ્રશ્ન છે જે ટીકાત્મક રીતે તેઓના દુષ્ટ આત્મા પરના અધિકારને પડકારે છે. તેને આ રીતે પણ અનુવાદિત કરી શકાય “તારી પાસે કયો અધિકાર છે" અથવા “તારી પાસે કોઈજ અધિકાર નથી.”

ભૂવાઓ

જેવી રીતે આગળની કલમમાં “ભૂવાઓ” લખ્યું તેવીજ રીતે લખો

તેઓ ભાગ્યા.. નાગા

તે ભૂવાઓ થોડા કપડાં અથવા સંપૂર્ણ રીતે કપડાં રહિત ત્યાંથી નાઠા.

તેઓ ખુબજ ભયભીત થઇ ગયા

“એફેસસના યહુદીઓ અને ગ્રીકો ખુબજ ભયભીત થયા”